SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ ટાડ રાજસ્થાન અનેક ક્ષણુ યુદ્ધ ચાલ્યું તેમાં પુષ્કળ શણિતપાત થયેા. મેવાડી લેાકના પુરાભાગે રહી રાજકુમાર ભીમસિંહ રણુસ્થળે મરણ પામ્યા. વીર ઇંદ્રભાણ પુષ્કળ વીરત્વ બતાવી ઉદાવત જૈતની સાથે યુદ્ધસ્થાને પાયેા. વળી શાનીંગ અને દુર્ગાદાસે પુષ્કળ વીરત્વ મતાન્યુ. તે દિવસે, રજપુતાએ સારે. વિરેચ્છવાસ ખતાન્યે. તે દિવસ ગયા. તેની સાથે રાઠોડ રજપુતાનુ ગારવ લેાપ પામ્યું, ગન્નત મારવાડે આજ હીણી દશામાં આવી ગયું. તેપણુ રાઠોડો તે દિવસની વાત ભૂલી ગયા નહિ જે દિવસે તે વાત તેએ ભૂલી જાશે, તે દિવસે રાઠેનું નામ જગમાંથી લેપ પામશે, તે દિવસે રજપુતાએ સ્વદેશની સ્વાધીનતા માટે અને સ્વજાતીય રાજ ગારવ માટે જે અતુલ આત્મા ત્યાગ અને વીરત્વ ખતાવેલ છે તે જોઇ રાજ કુમાર અકખર વિમેહિત થયા. તેણે રજપુતેા ઉપર જે અત્યાચાર કર્યા હતા તે સંભારી તે પરિતાપ કરવા લાગ્યા. આરગજેમ શામાટે એ વીર જાતિ ઉપર અત્યાચાર કરે છે. તે અકખર સમજી શકયા નહિ. ટુકામાં વીય વાન રજપુતે ના નિગ્રહ થતા જોઈ તેના હૃદયમાં અનુકપાના ઉદય થયે. અને અનુકપાના સ્નિગ્ધરસાભિષેક તેનું કઠોર હૃદય વિગલિત થયું તેણે સેનાપતિ ટાઇખરખાંની પાસે પોતાને હૃદયભાવ ખુલ્લા કરી કહ્યુ “ એવી રીતના વિશ્વસ્ત અને સાહસિક વીર સ'પ્રદાયને મેગલના સખધથી વિસ્તૃત કયે, તે કામ સમ્રાટે સારૂ કર્યું નહિ તેના દુઃખથી ટાઈખરનું હૃદય પણ ગળી ગયું, ત્યાર પછી રાજકુમાર અકબરે દુર્ગાદાસ પાસે ડૂત મોકલી કહેરાવ્યુ જે “ રાજ્યમાં શાંતિ થાશે, એકવાર રજપુત વીરાની મુલાકાત લેવાની તેને આવશ્યકતા છે.” રાઠોડવીરદુર્ગાદાસે સઘળા રજપુતાને ખેલાવી રાજકુમાર અકબરની દરખ્ખાસ્ત જાહેર કરી તે પ્રસ્તાવમાં ઘણાખરા રજપુતેા અસમત થયા તે ખેલ્યા “ કપટી યવન વિશ્વાસઘાતકતા કરી રજપુતાના સર્વનાશ કરશે, કેટલાકે વિચાર્યું જે દુર્ગાદાસને એમાં કાંઈ સ્વાર્થ છે તેઓના તર્કવિતર્ક માં દુર્ગા દાસ ખાલી ઉડયા “ સરદારી તમે શામાટે વૃથા ભ્રમ પામી જુદી જુદી શકા કરે છે, મનમાં ખીક રાખવી તે શું વીરનું કામ છે! રાઠોડ રજપુતનું બાહુબળ શું વિલુપ્ત થયું ! શત્રુપક્ષે સલાહશાંતિ કરવાની દરખ્યાસ્ત મુકી આપણી મુલાકાત લેવાનુ ચાહ્યું. ત્યારે આપણે તેની મુલાકાત ન લઈએ તો ખીકણુ કહેવાશું, ચાલો આપણે સઘળા એકઠા થઈ ચવનની છાવણીમાં જઇએ ”દુર્ગા દાસના ગભીર વચનેએ સરદારના હૃદયને અધકાર ખસેડી દીધે તેઓએ ચવન કુમારના દર્શન લીધા, પરસ્પરના હૃદચભાવ પરસ્પરની પાસે ખુલ્લાં કર્યાં. ટુકામાં કાલકરાર શેષ થઇ થયા,ઉભયપક્ષની સંમતિથી અકબરના મસ્તક ઉપર રાજછત્ર ધરાયું, તે દિવસે સભાભગ થયા. ત્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy