________________
પ૦૮
રાડ રાજસ્થાન
પલાયન કરી પ્રાણની રક્ષા કરી શકે. ત્યાર પછી રાઠોડએ ઈદર ઉપર હમલે કે, તેઓને મુંદરમાંથી તેઓએ કહાઢી મુકયા, રાજેબે જે ઉદદેશે રત્નને ચેધપુર કબજે કરવા ઉત્સાહિત કર્યો હતે તે ઉદ્દેશ સફળ થયે નહિ, તેણે પિતાની ખરાબ આકાંક્ષા પૂરણ કરવા માટે બહુ ચેષ્ઠા કરી. પણ તે સઘળી નિષ્ફળ થઈ. આજ સુધી તે છાનાઈથી પ્રપંચની ચેષ્ટા કરતો હતે હવે તે ઉઘાડો ઉ, એક મોટી સેના સાથે ચઢાઈ કરી તેણે મારવાડ ઉપર હુમલો કર્યો, તેણે ચેધપુરને ઘેરો ઘાલ્યું. તે ઘેરે કેઇએ અટકાવ્યું નહિ તેના કરાળ ગ્રાસમાંથી કોઈ યોધપુરનું રક્ષણ કરી શકયું નહિ. યેધપુર ઔરંગજેબના હસ્તગત થયું, આજ મેધપુરનું શભાદર્ય વિનષ્ટ થઈ યવનેના પગતળે દબાયું.
મારવાડનું આક્રમણ કરી દુઈ મુસલમાનેએ તેની દુર્દશા કરવામાં હદ રાખી નહિ. મારવાડમાં નગરે ગામડાં અને નેહ ભાંગી પડ્યાં દેવ મંદિર સ્તંભ ચિત્ર વગેરે જમીનદોસ્ત થઈ પડ્યા. દેવવિગ્રહ વિગેરે મેં ઉપર રખડતાં રહયાં, કે લેક એ સઘળી દેવમુતિને એવી દુર્દશામાંથી સંભાળી શક્યા નહિ. જે લોક સાહસ કરી, તે બાબતમાં ઉતયા તેઓએ ચવનના હાથે યુદ્ધ સ્થળે પ્રાણ તન્યાં. જે જીવતા રહયા તેઓને દુધઈ મુસલમાનોએ જાતિભ્રષ્ટ કરી મુસલમાની ધર્મમાં દીક્ષિત કર્યા. મારવાડમાં બારેબારે અરાજકતા વિરાજ મહામારીએ ભીષણ મૂતિ ધારણ કરી તેથી મારવાડ ક્ષેત્ર મસાણ જેવું બની ગયું, ઔરંગજેબ તે બીભસ્ત ચિત્રો જેને જેતે પિતાના નગરમાં ગયે તેનું હૃદય કંપિત થયું નહિ. તેણે હીંદુ પ્રજા ઉપર જ કર નાંખે, તે બાબતમાં રાણે રાજસિંહ વિરૂદ્ધ ઉતયા
રજપુતોનો સંહાર કરી દેવાને હકમ મેળવી ટાઈબરખાં સીતેર હજાર સૈનિકો સાથે યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો, ત્યાર પછી ખુદ ઔરંગજેબ અજમેરમાં ગયે. મેરતીય સામંત દળ સાથે એકઠા થઈ, તેનું આક્રમણ અટકાવવા પુષ્કર તરફ ચાલ્યા. ભગવાન વરાહની પવિત્ર મૂર્તિ સામે યુદ્ધ ચાલ્યું ત્યાં યવન સૈનિકોનાં માથાં કપાયાં. છેવટે સંવત ૧૭૫૬ના ભદ્રપદ માસની અગીયારસના દિવસે મૈરતિ રજપુતેએ તે યુદ્ધમાં પ્રાણ છોડી દીધા.
ટાઈબરખાં કમેકમે અગ્રેસર થવા લાગે મુરધરના અધિવાસિઓ પ્રાણભયે ગિરિપ્રદેશમાં ચાલ્યા ગયા. યવન સેનાની ગતિને પ્રતિરોધ કરવા રૂપ અને કુંભ નામના બે ભાઈઓ પોતાના સેનાદળ સાથે પુરા નામના સ્થાને આવી ઉભા રહયા પણ તેઓને ઉદદેશ સિધ થયે નહિ. પચીશ માણસો સાથે તે બે ભાઈઓ રણસ્થળે પડયા, કાળની જેમ ઔરંગજેબ, મારવાડ ઊપર ઉતર્યો. અજય દુગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com