SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ રેડ રાજસ્થાન કેતુક જેવાના ઇરાદાએ નાહરખાંને એકવાર કહ્યું. રાઠેડવીર ! આપના રણ વિક્રમને પુષ્કળ પરિચય અમને પડે છે. પણ આપની એક કીડા જોવા અમારી વાસના છે. આપ દ્રતવેગે અશ્વને ચલાવતાં ચલાવતાં, તે દેડતા અશ્વની પૃષ્ટ થકી ઉપર એક વૃક્ષના શાખાને પકડી ઝુલશે ખરા!એવી રીતની કીડામાં બળ અને ક્ષીપ્રકારિતાનું પ્રજન, એમ કરવામાં ઘણું રમતીયાળે અકૃતકાય થઈ પડી ગયા છે. અનેક રજપુતની એવા કીડામાં આસક્તિ રાજકુમારનાં વચન સાંભળી નાહરખાં દંભ સાથે બોલ્યો. “હું વાંદરે નહિ. હું રજપુત છું, રજપુતની જે જે કીડા છે તે તે કીડા ખડગની સહાયે થાય છે. ઉપયુક્ત પ્રતિદ્વી મળવાથી તેની સાથે તલવારવડે ખેલ કરી શકું.” શાહજાદાની ઈચ્છા સફળ થઈ નહિ. નાહરખાંના બોલવાથી તે અત્યંત ક્ષુબ્ધ થયે ખરે. પણ જાહેરમાં તેનાં ચિન્હ તેણે જણાવ્યાં નહિ. તેણે મુકુંદદાસને સવ નાશ કરવાની ઈચ્છા કરી, તેણે મુકુંદદાસને શિરેઈના દેવરરાજના સુરતાન વિરૂધે મક, વીર્યવાન નાબુરખાં તેથી અણુમાત્ર ભય પામે નહિ. મુકુંદદાસની યુદ્ધયાત્રા સાંભળી સુરતાને જાહેરમાં યુદ્ધ કરવાની ઈચ્છા છેડી, પિતાના દુર્ગમસ્થાનગિરિ શિખરે આશ્રય લીધો, તેણે વિચાર્યું જે શત્રુઓ તે સ્થળમાં પેસી શકે તેમ નથી. એ આશામાં આન્ધાસ્ત થઈ તે નિશ્ચિત મને તે સ્થળે વિરામ કરવા લાગે. રાઠોડ વીર મુકુંદદાસના પ્રચંડ વિષવન્ડિએ ભીષણ દાવાનળ તેજે તેના તે એકાંત સ્થળમાં પેસી તેને બાળવાનું શરૂ કર્યું. એકવાર સૂરતાન પોતાના જિલ્લામાં નિશ્ચિત મને નિદ્રાને સંભોગ કરતે હતો. સઘળો કિલ્લે નિસ્તબ્ધ, કેવળ એક પહેરેગીર ચકી આપતે હતે. મુકુંદદાસ પોતાના સેનાદળ સાથે સતર્કભાવે પ્રાચીરના શીષે ચઢ, તેણે તે પહેરેગીરને સંહાર કર્યો. ત્યારપછી તે સૂરતાનના ઘરમાં પેઠે, તેને શય્યા સમેત અને તેની પાઘડી સાથે પકડી લઈ પોતાના સિનિકને સેંગે, રઠેડ સ જે સમયે સૂરતાનને કેદ કરી લઈ ચાલ્યા તે સમયે મુકુંદદાસે પિતાનું નગારૂં બજાવ્યું, નગારાના પ્રચંડ અવાજે દેવરના સૈનિકોને જાગૃત કર્યો. જાગૃત થયેલા સૈનિકેએ તેઓના અધિપતિની વિપદ જોઈ દળ સાથે એકત્રિત થઈ તેને ઉદ્ધાર કરવા ને ચેષ્ટા કરવા લાગ્યા. મુકુંદદાસ જલદ ગંભીર સ્વરે છે . “દેવર સૈનિકે ! બંધ કરે ! બંધ કરે! વૃથા ઉદ્યમ કરી તમારે અને તમારા પ્રભુને જીવ હારી બેસો નહિ? જો તમે મારી વાત માની જાશો તે સુરતાનના અંગમાં એક કાંટે પણ વાગશે નહિ, એકવાર તેને મારા રાજા પાસે લઈ જઈશ, જે મેહવશે તમે મારી ઈચ્છાથી પ્રતિકૃત વર્તશે તે આ ક્ષણે તમારા પ્રભુનું મસ્તક છેદી નાંખીશ, નિશ્ચય જાણે કે તેનું જીવન મરણ મારા હાથમાં છે,” એવાં તેજસ્વી વાકયેથી દેવસેના લડતમાં ઉતરતી બંધ થઈ. એક પગલું પણ આગળ વધવા તેણે હીમત ધરી નહિ. રાઠોડ વીરે સૂરતાને યશવંતસિંહને સે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy