SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ રડ રાજેસ્થાને વંતસિંહને કહેવરાવ્યું જે “દારાની પાસેથી સમસ્ત સેના લઈ રાઠેડરાજ જે તે સંઘર્ષમાં સંપૂર્ણ રીતે નિ:સંશ્રવ ભાવે રહે છે તેથી કેવળ તેના સઘળા દે માક થાય એટલું જ નહિ પણ તેને ગુજરમાં પિતાના સેનાપતિ પદે તે નીમે. એરંગજેબના તે પ્રસ્તાવમાં યશેવા સંમત થયા. અને રાજકુમાર માજામના આધીને પિતાની સેનાને મુકી મહારાષ્ટ્ર વીર શિવાજીના વિરૂધે તે ઉતયે. પ્રલેશનના વશવતિ થઈ અનેક રજપુતોએ ઉપયુક્ત ઉત્તરાધિકારી દારાના પક્ષને છેડી દીધું. અને ઔરંગજેબને પક્ષ પકડે. પણ યશવંતસિંહ એવા નીચ મનવાળે રજપુત નહતું. તેણે શું ચતુર ઔરંગજેબના પ્રલોભનથી ભુલ ખાઈ દારાને છેડી દીધે? ના! ઔરંગજેબના પ્રલેશનથી યશવંતસિંહ મોહીત થયે નહે. પણ તેણે દારાને છે, તે પિતાની અયોગ્યતા. દારા, શાહજહાનને ન્યાય ઉતરાધિકારી, તેનું હૃદય અત્યંત મેહું અને ઉંચું. તે રજપુતે ઉપર હાયથી શ્રદ્ધા અને ભક્તિ રાખતા હતા. તેના તે સઘળા ગુણેના લીધે યશવંતસિંહ અને બીજા રજપુતે તેના પક્ષમાં રહેવા તત્પર થયેલા હતા. રાજા યશવંતસિંહ સવતઃકરણે તેના મંગળની કામના કરતું હતું. તેનાં હિત કરવામાં તે પ્રાણ આપી ચેષ્ટા કરતે હતા. તેથી કરી તે ઔરંગજેબનું ચક્ષુશુળ થયે. થશવંતસિંહને ઉદ્યમ અને ત્યાગસ્વીકાર વિફળ થઈ ગયા. તેણે જાણ્યું જે દીર્ધ સુત્રી દારા ચતુર અને ક્ષીપ્રકમ ઔરંગજેબના વિરૂધે જય મેળવી શકે તેમ નથી. તેથી કરી તેના પક્ષને છેડી દેવા તેને ફરજ પડી. યશવંતસિંહ દક્ષિણાવર્ત માં પહોંચે. ત્યાં તે શિવાજી સાથે પડયંત્ર કરવા લાગ્યું. તે ષડયંત્રનું ફળ થોડા સમયમાં ફળ્યું. થોડા સમયમાં રંગજેઓને પ્રતિનિધિ શાસ્તનાં શિવાજીના હાથે હણ. તેના મૃત્યુ પછી યશોવંતસિંહ તેના અધીકાર ઉપર નીમાઈ પ્રધાન સેનાપતિનું કાર્ય કરવા લાગે. એ સઘળા સમાચાર થોડા સમયમાં આરંગજેબના કાને પહોંચ્યા. શિવાજીની સાથે ષડયંત્ર કરી યશવંતસિંહે શાસ્તખાને હણાવી દીધું. તે સાચી વાત ઔરંગજેબના જાણવામાં આવી. તેના હૃદયમાં રહેલે છાને વિશ્લેષવલ્ડિ એકદમ સળગી ઉઠયે. ઔરંગઝેબ, દેશકાળ પાત્ર વગેરેને વિચાર કરી વ્યવહાર કરતે હતો. યશવંતસિંહને છે દેવાથી મેટી વિપત્ની સંભાવના છે એમ જાણી મનની વાત મનમાં રાખી ઔરંગઝેબે, રાઠેડરાજને કાંઈ પણ કહ્યું નહિ. પણ હૃદયસ્થ વિશ્લેષવલ્ડિ, ઔરંગઝેબ, બહુકાળ છાને રાખી શકે નહિ. બે વર્ષ વીત્યાં નહિ કે તરત તેણે યશવંતસિંહને સ્થાનાંતરિત કરી તેના ઠેકાણે અંબરરાજ જયસિંહને નીચે. દક્ષિણાવર્ત પ્રદેશમાં આવી તુરત જયસિંહ, મહારાષ્ટરાજ શિવજીને કૌશળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy