SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૮ ) માધવજી પ્રાગજી શૈાભાવતા હતા તદવત્ વ્યવસ્થાપક દરને સઘળે પ્રવૃત્તિમય કાર્યભાર શ્રીયુત્ ભાઈ ભાઈચંદ દામાદરે ધારણ કરેલા હોવાથી ઉભયજ્ઞાન સમ્પન્ન બન્યુએના ઉજ્વલ પ્રતાપે સાંય જન્મીને તુરતજ ખાલ્યકાળમાંજ અધિક પ્રકાશને પ્રાપ્ત થઇ અધિક શાભા સંગૃહિત કરવા સમ થયું હતુ પણ ઈશ્ર્વરનું ચિંતવન કોઇ અન્ય માર્ગે ગમન કરતું હશે તેની શી ગર. આ માસિક હજી દુધ પિવાની સહેલ કરતું હતું અન્નપ્રાશન કાલ પ્રાપ્ત ન હતા. જગત વ્યવહારના મખર વાયુના સુવાટને પ્રાપ્ત થયું નહતુ તેટલામાં તે એટલે સ. ૧૯૬૧ ના હુતાશનીના માસમાં પ્લેગના અચાનક સ્પર્શ માત્રથી ભાઇ ભાઈચંદ દામોદરનું ખેદકારક મૃત્યુ થયું એટલુંજ નહી પણ શ્રીયુત્ ભાઇ માધવજી પ્રાગજીનુ પણ આ વર્ષમાં મૃત્યુ થયુ. આ ઉભય મળત્રાન સ્થંભના તુટવાથી ભાઈ પુરૂષોત્તમના સઘળા કાÖભાર જમીનદોસ્ત થયે। સઘળી આશાએ નિષ્ફળ થઈ. હૃદયને માટે ધકકો લાગ્યો. મોટી મોટી ઇચ્છાઓનું પવસાન થયું. મિત્ર જેવા મિત્રા, સહાયક જેવા સહાયક અને સલાહકાર જેવા સલાહકાર ગયા. હવે કાને આશ્રય—કાની મદદ, અને કેની સલાહ, જાણે કે આજે તે સઘળુ નષ્ટપ્રાય થયુ. ભાઇ પુરૂષ-તમને મદદ અને સહામ્ય કરનારા ભાઈ મુળચંદ નથુભાઇ અને ગુલાબચંદ આણંદજી વીગેરે સહાયકોને પુનઃ ઉભા કર્યા, ભાઇ પુરૂષો-તમ તદન નિરાશ અશકત, હાવાથી ભાઇચંદના મૃત્યુ બાદ ભાઈ માધવજી પ્રાગજીએ કટલાક ભાર વહન કરવા હિમ્મત કરી અને તેમ કરવામાં પણ સમર્થ થયા. પરંતુ તેમણે કા માં પ્રવેશ કર્યો નકયેર્યા તેટલામાં તે માધવજી પણ ચગે સિધાવ્યા. અને તેને પરિણામે સાંઢ માસીક પણ દાંત આવ્યા પહેલાંજ ભસ્મિભૂત થયુ. ઉપર પ્રમાણે સ. ૧૯૬૧નું વર્ષ ભાઇ પુરૂષોત્તમના જીવનમાં હમેશના સ્મરણીય પ્રસંગાથી યતિત થતાં ખીલકુલ ચિત શાંત થઈ ગયું. શત્રાના સ્વર્ગ ગમનથી, સહાયકના પરિત્યાગથી હૃદય કાંઇ ધારણા પકડી શકયું નહી. અને હવે શું કરવું એજ વિચારે બે ત્રણ વર્ષ સુધીતેા સાધારણ કાર્યક્રમ યથાયોગ નિવિ હન કર્યું. આપણે ઉપરના સઘળા અવલેાકનથી સમજી શકયા છીએ કે ભાઇ પુરૂષોતમની મુખ્ય નેમ તેમના પવિત્ર સિદ્ધાંત જનસમાજને કોપિ પ્રકારે વિદ્યા સમ્પાદન કરાવવાની તેમની અળવતર ઇચ્છાના ફૂલ ૫ જુદાં જુદાં પુસ્તકોને જન્મ આપી તથા પ્રત્યેક વખતે સમયાનુસાર મિન્ન ભિન્ન પ્રકારનાં માસિકોને પ્રકટાવી યથાશકિત વિવિધ પ્રકારના કળા કૌશલ્ય અને શાસાદિ વિષયે રમતગમત સાથે જ્ઞાન આપે તે રીતે જનસમુહના ચરણમાં અપર્ણ કરેલાં છે. એક કાĆમાં વિઘ્ન આવતાં તે બંધ પડયુ. તેથી ખીજા કાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy