SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ પાસેથી મરૂ ભૂમિને પશ્ચિમ ભાગ છતાયે તેટલા સમયમાં ઉપરના બે યુગ. વહી ગયા. જે સમયે, તેઓ, પિતાના સંકીર્ણ પ્રદેશને લઈ પરિતૃપ્ત હતા. છેવટે ચેહાણના અધપાત ઉપર ચડે મુંદર નગર લીધું. તે સમયે લુણી નદીના બને તીરની ભૂમિ રણમલ્લ અને ધના પુત્ર ભોગવતા હતા. ત્યારપછી ચેધપુરની સ્થાપના. તેથી પુરાતન નગરને ત્યાગ થયે. રાજપીઠ ધપુરમાં સ્થપાયું, રજપુતે સ્વભાવથી સ્થિતિ શીલતાના અનુરાગી. તેઓ એકદમ રાજધાની ફેરવવા ખુશી નહોતા. બે સ્વનામે ચેધપુરની પ્રતિષ્ઠા કરી. રાઠોડકુળને અત્યંત હીન શાસન વિધિ બદલાયે. મારવાડમાં એક નવા યુગની અવતરણ થઈ. ધના વીશ ભાઈઓ. ધરાવ જાણતું હતું જે શિવજીના વંશમાં તેજ પ્રધાન અને પ્રતિષ્ઠાવાન રાજા છે. પિતાની ઊંચી પ્રતિપતીને વિષય વિચારી ને મનમાં ગર્વિત હતે. ગર્વનેવશવતિ અને પ્રજનન અનુસાહક થઈ તેણે સામંત પ્રથામાં નવી રીત દાખલ કરવા સંકલ્પ કર્યો. પિતાના પિતા રણમલના ચોવીશ પુત્રાની અને પિતાના ચાર પુત્રોની હકીકત મનમાં લઈ તેને ચિંતાને ઉદય થશે કે એ સઘળા ભાઈઓની અને પુત્રોની સંતાન અને સંતતિ બહુ વિસ્તારવાળી થઈ પડશે. પ્રજનના વશવર્તી થઈ તેમાંથી કેટલાક ઉપસામંત થાશે. એવી અવસ્થામાં ભૂમિ સંપતિના માટે મેટા વિવાદ ઉઠશે એટલે કે તેનામાં કઈ હીતને વિવાદ ન થાય એ ઉપયુક્ત બંદોબસ્ત કરે સજાવાર અને યુક્ત છે. તેણે તે બાબતને પૂર્ણ વિચાર કરી પ્રત્યેક ઉપસામંતની ભૂમિ સંપતિની સંખ્યા અને વિસ્તૃતિ મુકરર કરી. તેના પહેલા બાઈ કુંડેલે જીગીષાવૃત્તિથી પ્રણાદિત થઈ વિકાનેરમાં સ્વાધીન રાજ્ય સ્થાપ્યું. ત્યાં તેના વંશધરે કુંડલેટ નામે પ્રસિદ્ધ થયા. ઉદયસિંહના અભિષેક સંબંધે ભિન્ન ભિન્ન ભટ્ટ પ્રથામાં ભિન્ન ભિન્ન મતવાદ છે. કેટલાક કહે છે જે રાજા માલદેવના મૃત્યુ પછી તરતજ સંવત્ ૧૫૨૫ (ઈ. સ. ૧૫૬૮)માં તે મારવાડના રાજ સિંહાસને બેઠે. કેટલાક કહે છે જે શિવાનરના યુદ્ધક્ષેત્રમાં ચંદ્રસેનના મરણ પછી સંવત્ ૧૬૪૦ (ઈ. સ. ૧૫૮૪)માં તે પિતૃ સિંહાસને બેઠે. તે અને મતમાં કયે મત અબ્રાંત અને સત્ય છે તેનું નિરાકરણ કરવા આપણે અસમર્થ. રાજસ્થાનમાં ઉદય નામે એક મહા અનર્થકર શક્તિ જોવામાં આવે છે. આશ્ચર્યને વિષય એ છે કે, જે ઉદય નામ ધારણ કરી, હરકઈ સિંહાસને બેઠે, તે ઉદયથી તે સિંહાસનવાળા પ્રદેશનું અશેષ અનિષ્ટ થયેલું જોવામાં આવે છે. શિશદીય ઊદયસિંહની કાપર્ધતાના લીધે મેવાડનું અનિષ્ઠ થયું તે આપણે મેવાડના ઇતિહાસમાં વર્ણવી ગયા. રાવ ઉદયસિંહ ગવિન રાઠેડ કુળને અનુપયુક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy