________________
તૃતીય અધ્યાય.
ધનું સિંહાસનારોહણ ધપુરની સ્થાપના, મુંદર થકી નવપ્રતિષ્ઠિત ચોધપુરમાં રાઠોડ રાજપીઠનું સ્થાનાં ચરિતકરણ–તેનું કારણુ, સેતુલમીર, મેરતા અને વાંકાનેરની નુતન પ્રતિષ્ટા, ચોધનું પરલેકગમન, ધનું ચરિત વર્ણન–રાઠોડ વંશનું જલદીથી સંવદ્ધન, રાવ સુજનું સિંહાસનારોહણ, યવન સૈમ્રાટના સેનાદળ સાથે રાઠેડને પ્રથમ વિવાદ–પઠાણે કરેલ રાઠેડ કુમારીનું હરણ, સુજનું વીરત્વ અને મરણ, તેના સિહાસને તેના પિત્ર રાવળંગનું આરોહણ, સિંહાસન માટે, ગંગ સાથે તેના કાકા સાગને તકરાર, ગૃહયુદ્ધ, સાગનું મૃત્યુ, બાબરનું ભારતાક્રમણ, સઘળી રજપુત સમિતિના અધિનાયક થઈ રાણા સંગની બાબર વિરૂધે યુદ્ધ યાત્રા, રાવગગનું મૃત્યુ, રાવમાલદેવને અભિષેક, માલદેવનું ગૌરવ, તેને કરેલ નાગેરને, અજમેરને, ઝાલોરને અને શિવાના ઉદ્ધાર, તેનાં બીજાં ચરિત, તેની પ્રતિષ્ઠા, રાજ્યભ્રષ્ટ હુમાયુન તરફ તેને અન્યાય વ્યવહાર, શેરશાહને મારવાડ ઉપર હુમલો, યવનસેનાનું સંકટ, કૅશળક્રમે શેરશાહને વિસ્તાર, રાઠેડ સેનાનું પવાદપસરણ, બે પ્રધાન સામંત સંપ્રદાયનો આત્મત્યાગ, અકબરનું મારવાડ ઉપર આક્રમણ મેરતા અને નાગરને જીતી લઈ તેનું વાકાનેરના રાજસિંહને અર્પણ કરવું. પિતાના બીજા પુત્રને અકબરની સભામાં માલદેવનું મેકલવું. સમ્રાટની સાથે તેની અસદભાવ, અકબરે કરેલ ચોધપુરનો અવરોધ,ધપુરની રક્ષા કરવામાં માલદેવનો ઉદ્યમ, ઉદયસિંહનું અકબર પાસે પ્રેરણ, ઉદયસિંહની અભ્યર્થના, ચંદ્રસેન-ચંદ્રસેને કરેલી રોડેડ કુળની સ્વાધીનતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com