SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) પ્રયાણ કર્યું. પાલિતાણાને ફરજિયાત નેહ તળે. હવે જ્યારે શિહેરનાં દર્શન થાય ત્યારે ખરાં? રસ્તામાં શું શું વિટંબણાઓ ભેગવવી પડશે. તેને પિતાને તે ખ્યાલ જ નહતો, કારણ કે ગાડીમાં પોતે તો દંડવત શયન કર્યું. હવે કાંઈ પણ દુઃખદ પ્રસંગ આવે તે તે ઉપરિણાન મનુષ્યોને સહન કરવાનું હતું. શિ– હેર જતાં જતાં પણ રસ્તામાં અનેક વખત શરિરની વ્યવસ્થામાં ક્ષણ ક્ષણમાં અસાધારણ ફેરફાર થઈ જતે જોવામાં આવેલ હતું. જાણેકે હમણ ભાઈ પુરૂષોત્તમનું શરિર હતું નહતું થશે. પરંતુ જેમ તેમ કરી શિહેર સુધી આપણા નાયક સહિસલામત પહોંચી શકયા અને ઈશ્વર કૃપાથી રસ્તામાં કોઈ અનર્થકર પરિણામ આવ્યું નહીં. પાલીતાણથી શિહેરજ આવવું એ પણ નિષ્પોજન નહોતું; કારણકે આવા નિરિશ્ય પિડિત સમયમાં કોઈ સ્થાન સંગ્રહ કરે તેવી સ્થિતી ન હૈિતી. દરેક મનુષ્યની અત્યારે એકજ દષ્ટિ હતી અને તે કાંતે સ્નેહી અગર એકાંતે સંબંધી વિના અન્ય અત્યારે કપિ પુકારે આશ્રય આપે તેવું નહોતું. પ્રથમથી જ વિશ્વાસ હતો કે શિહેરમાં પણ છે પિડા કરશે, તો પણ તે સિવાય અન્ય માર્ગજ નહીં ત્યાં શું ઉપાય ! આખર શિહોર આવ્યા. અહીંયા સંબંધી વર્ગમાં ભાઈ વિઠ્ઠલજી અને તારાચંદ વહાલજી કરીને આપણા શ્રીયુત નાયકના ફઈના દીકરાઓ રહેતા હતા, તેને ત્યાં આવ્યા. મનમાં પોતાને તે ભય હતું. પરંતુ આશ્રિતને પણ તેઓના આવાગમનથી દ્વિગુણ ભય પ્રાપ્ત થયો. તેપણું સ્વબાન્ધવ આવે ત્યાં તિરસ્કાર કેમ જ થઈ શકે ? સુખે વા દુ:ખે, રહે વા અનેહ, કલેશ વા આનંદે, પણ ભાઈ પુરૂષોત્તમનું આવાગમને સફળ ઈશ્ય. મનુષ્ય ઉપર કેવા પ્રકારના દુઃખ દાવાનળ પ્રવેલે છે તેનું વત્તાંત ભાઈ પુરૂષતમના જીવન કાલમાં આટલે વ્યતિત થએલે સમય પણ એક યાવતુ યાદ રાવે તેવે છે. પ્લેગનું રહે તેવું જ હતું, આંહી પણ આવા લેગ સાંસર્ગિક લોકોને દાખલ થવાને બીલકુલ પ્રતિબંધ હતો. તેમાં ભાઈ પુરૂષોત્તમ દાખલ થયા, સરકારી અમલદારે એટલે કે રજદારી દિવાની ન્યાયાધિસ, મ્યુનિસિપાલ ખાતાના કમિશનરે, અને દર્દ રશ્મન ડેકટરે, વિગેરેની ચાલતી પ્રચંડ જ્યેષ્ટીકાના પ્રહારને ભાઈ પુરૂમને ભય વ્યાપે. ઓર્ડરે ઉમર ઓર્ડર નીકળી જાઓ, અહી બીલકુલ રહેવું નહીં. સખ્ત મનાહ છે, શહોર છેડી છે. ગમે ત્યાં જાઓ, ઈત્યાદી ભિન્ન ભિન્ન પ્રકારની એકજ અર્થ સૂચક આજ્ઞાઓએ ભાઇશ્રીને અત્યંત દુઃખીત કર્યા વિહળ બનાવ્યા, હવે શું કરવું? કાને આશ્રય ? કેની ભલામણું? કાંઈ લાગવગ ચાલે તો થાય. લાગવગ કોનીકે કોણ મદદ કરે? ભાઈ વલ અને તારાચંદ તે સાધારણ વ્યાપારી વર્ગના માણસ હતા, તે છતાં અમલદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy