SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ટેડ રાજસ્થાન, રૂ કરે છે, તેનું પવિત્ર નામ સ્મરણ કર્યા વિના કેઈ પણ રજપુત મંગલ કાર્યનું અનુષ્ઠાન આરંભતે નથી. ચેતાઓ તેની સુમંત્રણ માગે છે. વણિક લકે તેના હિસાબ પત્રના શિર સ્થળે તેનું નામ લખે છે. રાજસ્થાનમાં એવું કઈ રજપુતનું ઘર નથી કે જેના બારણાની શાખ ઉપર ગણેશની મૂતિ ન હોય, ઉદયપુરમાં ગણેશ દ્વાર નામે એક તેરણ દ્વાર છે, ગણેશ પુજાની સમાલોચના પહેલાં દેવદત્ત નામના પ્રસિદ્ધ ખડગનું વર્ણન કરવું આવશ્યકતા ભરેલ છે. ભગવાન ગણેશનું પુજાવિધાન વર્ણવતાં રજપુતના દેવીદતખડગનું વર્ણન આપણે ભુલી જવું ન જોઈએ. એ ખડગના માટે રજપુતોમાં જુદી જુદી ગુઢ અને અદભૂત વાતે ચાલે છે. તેઓ એવો વિશ્વાસ રાખે છે જે દેવશિલ્પી વિશ્વકમૉની દ્વારાએ એ ખડગ ઘડાવી ભગવતી ચતુર્ભુજાદેવીએ બાપ્પાએળને આપેલછે, ગણપતિ ચતુર્થીના દિવસે દુવથી રજપુતે ગણેશનું પુજન કરે છે. લક્ષમીપુજા–રજપુત કજાગરી પૂર્ણિમાના દિવસે પરમભક્તિથી સિભાગ્યદા ચિની લક્ષ્મીનું પૂજન કરે છે. તે આણ્વીનમાસમાં થાય છે. આનમાંસની અને માવાસ્યાએ અર્થાત દિવાળીએ દીપદારુ પર્વનું અનુષ્ઠાન થાય છે. એ દિવસે, સઘળા રાજસ્થાનમાં દીપાલેકનું તિષ પ્રગટ થાય છે, મેવાડના અધિપતિથી માંડીને તે પર્ણકુટીમાં રહેનાર દરિદ્ર લેકે તે દિવસે દીપમાલાથી પિતાના ઘરને સજજત કરે છે. એ દિવસે મેવાડના સઘળા લેકે લક્ષ્મીના મંદીરમાં જાય છે, રાણે પિતાના પ્રધાન સચિવના સંમુખે બેસી ભોજન કરે છે, જે અક્ષક્રીડાને ત્રિકાળજ્ઞ ભગવાન મનુએ અનિષ્ટ કર કરેલી છે તે અનિષ્ટકર ક્રિીડા તે દિવસે, રજપુતે આનંદથી કરે છે તેના પછી બીજે ભ્રાતૃદ્વિતીયાને ઉત્સવ થાય છે. એમ કહેવાય છે જે તપન તનયા યમુનાએ પિતાના ભાઈ યમને તે દિવસે પિતાના ઘેર જમાડ હતું. આ લેકના શાસન ગ્રંથમાં લખેલ છે જે, જે સ્ત્રી, તે દિવસે પિતાના ભાઈને ચંદન તાંબુલ વિગેરેથી પુછ જમાડે છે તે સ્ત્રી કેઈ દીવસ વૈધવ્ય દશાને પામતી નથી. અને તેને ભાઈ પણ લાંબા જીવનને મેળવે છે. અન્નકુટ–ભગવાન શ્રીકૃષ્ણના ઉદેશે રાજસ્થાનમાં જે ઉત્સવ થાય છે તેમાં અન્નકુટ ઉત્સવ, પ્રધાન છે. એ ઉત્સવ વ્યાપાર શ્રીનાથદ્વારમાં મોટા આડંબરથી થાય છે. રાજસ્થાનના એક ચાર રાજાઓએ એ ઉત્સવ ઉપલક્ષે તે મંદીરમાં મણિ રત્ન માળા આપેલ છે. જે સમયે, તે રાજાઓએ મણિરત્નમાળા મેવાડપતિ રાણે અરિસિંહ, મારવાડ રાજ વિજયસિંહ, બીકાનેર રાજ ગજસિંહ, કીપનગઢને અધિપતિ બહાદુરસિંહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy