________________
૪૧૨
ટેડ રાજસ્થાન
सप्तदश अध्याय.
લુટવાની પ્રથાનું દમન, રજપુત રાજાઓ સાથે અંગ્રેજનું મૈત્રી બધન, મેવાડમાં અંગ્રેજ દૂતને નિગ, ઉદયપુરમાં તેનું આવવું, અંગ્રેજ દૂત તરફ રાણુની અભ્યર્થના, રાણાના ચરિતનું વર્ણન, પિતાના દેશની આબાદી માટે રાણાની લેજના, નિર્વાસિત લેકેને પાછા બેલાવવાની ગોઠવણ, વણિક લેકનું આમંત્રણ, ભીલવાડા સ્થાપના સરદાર વર્ગને એકત્ર સમાવેશ, સત્વપત્રનું દૃઢીકરણ, ભુમિસંપતિનું પુનર્રહણ, આર્જાના સરદાર લેના કેટલાંક વિવરણ, બેદનોર ભૈદેશર અને આમૈત, મેવાડની ભુમિ ભેગ પ્રથા, પલીવિધાન વાપેના વભુમીયા, ભુમિસંવાધિકારમાં પુરાણ વચન, પટેલે પટેલની, ઉત્પતિ અને પટેલની અવસ્થા, ભુમિસ્વનું નિયમ
નિર્ધારણ, સાધારણ ફળા ફળ.
ગ હોટ કુળના ભાગ્ય ચક્રના પ્રભૂત પરિવર્તન સાથે મહારાજ કનક
સેનના વંશધરને ઈતિહાસ, પ્રીસ્તિય દ્વિતીય શતાબ્દીથી માં, ખ્રીસ્તિયે ઓગણીશમી શતાબ્દી સુધીને યથાર્થ વર્ણિત થયે, ઘણું કરી તે બેહઝાર વર્ષમાં સૂર્યવંશીય મહારાજ કનકસેને પેલાવંશ
તરૂની ઉત્પતિ પરિપુષ્ટિ અને તેને અધઃપાત કહેવાય. પારદ, ભીલ, તરકી, તાતાર વગેરે ભિન્ન ભિન્ન જાતિઓ, ભિન્ન ભિન્ન સમયે મેવાડની છાતી ઉપર આવી. તે મોટા વંશતરૂને ઉત્પાદિત કરવા ચેષ્ટા કરી તેનું વર્ણન પણ આપણે આપી ગયા. કેટલાક વિદેશીય મુદ્ર લોકોએ તે વંશતરૂની શાખા પ્રશાખા ભાંગી નાખવા પ્રયાસ કર્યો, તેની હકીકત પણ આપી. મહારાજા શિલાદિત્યના વંશધરને વિલક્ષણ આત્મત્યાગ, અલોકિક પરાક્રમ અને વિસ્મયકર સ્વદેશાનુરાગની સામે તેઓને પ્રયાસ સફળ થયે નહિ. છેવટે, શત્રુઓના ઉપરા ઉપરના પ્રચંડ પ્રપીડ નથી
અને ભયાવહ સંઘર્ષથી વીર પ્રસૂ મેવાડ ભૂમિ અનાથ નિવીર અને નિસહાય { થઈ ગઈ, સ્વજાતિ દેહી મહારાઠાઓએ, મેવાડના એ ક્ષત વિક્ષત અંગ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com