________________
૩૯૯
રાણે દ્વિતિય પ્રતાપસિંહ વિ. તેના પિતૃપુરૂષને મહિમા અને ગહિમા નાશ પામ્યું. સૌભાગ્યનું ભાસ્વર તેજ નાશ પામ્યું, તે પણ તે આશાના મેહે ભુલ પામી તે પૂર્વ ગૌરવ અને મહિમાના મૃતિ ચિન્હ હૃદયમાં ધારણ કરી સંસારકલેશની એકવાર અવહેલા કરતો હતો. એકમાત્ર રાજ પણ વિધાતા તેમાં પણ વાદી અને સામે થયે સધળા સુખથી વિશ્રુત થઈ તે સમાને સંતુષ્ટ થઈ આનંદદાયિનિ દુહિતા કૃષ્ણકુમારીનું મુખ જે હો, નિપુર વિધાતાએ તેમ પણ થવા દીધું નહિ, શાથી કે તેના પિતૃ પુરૂષના કુળગૌરવ વૃક્ષના મૂળમાં કુઠારાઘાત થયે, અમૃતપ્રસવણ સુકાઈ ગયું, યંત્રણ ઉપર યંત્રણા, વિલબના ઉપર વિલંબના, દુર્ભાગ્ય ઊપર દુર્ભાગ્ય, સરવસ્વ હારી ગયે, પણ સઘળા સુખે વંચિત થ, પણ રાણે ભીમસિંહ કૃષ્ણકુમારીનું મુખકમળ જઈ આનંદ પામતે છેવટે કૃષ્ણકુમારીના નિમિતે તેને અત્યંત દુઃખ ભોગવવું પડ્યું. આપણે ઉપર કહી ગયા છીએ જે જયપુરરાજ સાથે કૃષ્ણકુમારીને સંબંધ સ્થિર થથ, શુભ સંબંધ બંધન કરવા માટે જયપુરથી સેનાદળ ઉદયપુરમાં આવ્યું તે સેનાદળમાં ત્રણ હઝાર આશામી હતા, તેઓ રાજધાનીની પાસે રહી ઉપઢકન વિગેરે મોકલવા લાગ્યા. રાણો તે ઉપઢોકન વીગેરે લઈ પ્રત્યુપઢોકન વિગેરે મેકલવા લાગ્યા. પણ મારવાડ રાજ માનસિંહે તે સંબંધમાં ઘેર પ્રતિરોધ કર્યો, જયપુર રાજ જગતસિંહના ઉદ્દેશ વ્યર્થ કરવા મારવાડ રાજ માનસિંહે એકદમ લણ હઝાર સૈનિકે એકલી દીધા, કૃષ્ણકુમારીને પરણવાને તેનો પણ આંતરિક અભિલાષ હતે પિતાના પક્ષનું સમર્થન કરવા તેણે કહી મોકલ્યું હતું, જે રાજકુમારી કૃષ્ણકુમારીનો વિવાહ સંબંધ મારવાડના મૃત રાજા સાથે થયું હતું, તે હવે જીવિત રાજા સાથે તે કેમ ન થાય.
તેણે શણને વળી કહી મોકલાવ્યું જે કૃષ્ણકુમારીને સંબંધ મારવાડના રાજસિંહાસન સાથે થયું હતું. તે સિંહાસને જે કઈ બેઠું હોય તેના માટે વિચાર કરે નિષ્પોજન ! તે સિંહાસન અગાઉ જેવું હતું તેવું હાલ પણ છે. ત્યારે હવે કૃષ્ણકુમારીને સંબંધ તે સિંહાસન સાથે કેમ ન થાય! છેવટે તેણે ભય દેખાડી કહેવરાવી કહ્યું કે “જે રાણે મારે અભીલાષ પુરણ ન કરી અંબરના જતસિંહને કૃષ્ણકુમારીને પરણાવી દેશે તે હું તે વિવાહ પુરો થવા દઈશ નહિ. મારામાં જેટલી સત્તા છે તેટલી સત્તાથી તે કાર્યમાં વિદ્ધ લાવીશ. એમ કહેવાય છે જે માનસિંહના સરદારેએ તે બદ સલાહ તેને આપી, એ સમયે ચંદાવત રજપુતે રાણુના પ્રિયપાત્ર હતા; રાણે જતસિંહના કરમાં પિતાની દુહીતાને ન આપે તેમ તેઓ ચેષ્ટા કરતા હતા.
સ્ત્રી રત્ન *હેલનના અલેક સામાન્ય સાથે તેના સ્વામીને અને પ્રતિ
* હેલીના વિષય લઈ ગ્રીસીય મહાકવી હોમરની ઇલીયડ ગ્રંથની રચના થઈ, ગ્રીસીય પુરાતત્વ મતે હેલેના યુંપીટરના રસે અને સ્માર્ટ લીધી લીડાના ગર્ભે પેદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com