SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ રણો દ્વિતીય પ્રતાપસિંહ વી. મરાઠાને વિક્રમાનળ ઓલવી શક્યા નહિ. છેવટે તેઓ પરાજીત થયા, તેઓના પરાજય ઉપર મહારાષ્ટ્ર વીર સિંધીયાની પ્રતિષ્ઠા રાજસ્થાને ફરી ઉદદીપન થઇ. તેનું ગૌરવ પુષ્કળ ચળકાટથી ચમકવા લાગ્યું. રાણાના આદેશથી જાલમસિંહ મેવાડના પ્રધાન સચીવ સાથે તે પુણ્યસ્થળે આવી પિતાના મનભાવ તેની પાસે જાહેર કરવા લાગ્યું. જાલમસિંહના મુખથી રાણાને મનેભાવ જાણ સિંધીયાએ જાલમસિંહના કહેવા ઉપર સંમતિ આપી. એ ઘટના સૂત્ર આબદ્ધ થઈ રાજસ્થાનના નૈતિક રંગભૂમે જે સઘળા મહામહોપાધ્યાય અવતય તેઓના અદભૂત વિરાનુષ્ઠાને રાજસ્થાનના ઈતિવૃત્વમાં એક નવા યુગની અવતારણા કરી દીધી.. જાલમસિંહ, કોટાના પ્રતિનિધિના હદદાએ નિમાયો હતે, એવા ઉંચા પદે દઢ રીતે રહી ચારે તરફના વેરીઓનું દમન કરવું એ ખરેખર સામાન્ય કાર્ય નહોતું. તે પણ તેણે તે કાર્ય અકીંચિત્તકર અને સાધારણ માન્યું. તેના હૃદયમાં જે એક ઉચે અભિલાષ, ધીરે ધીરે ગુણભાવે પ્રસાદિત થયે, તેની પરિતૃપ્તિના પક્ષમાં કેટાના પ્રતિનિધિનું પદ અતિ સામાન્ય હતું. એ સીમાબ પદમાં વિચરણ કરવાથી તેને તે ઉચે અભિલાષ પૂરણ થાય તેમ નહોતું. તેને ઉંચે અભિલાષ એ હતો જે મારવાડ રાજ્યનું આધિપત્ય મેળવવું. જાલમસિંહ રાજનીતિજ્ઞ હતા. તે માનવ હૃદયને સૂક્ષ્મભાવ કળી લેવામાં પારદશ હ .. ને અપૂર્વ પારદશીતાના બળે તે સમયે હતું જે હીન જીવન રાણે, મા અષ્ટ સિદ્ધિમાં કઈ રીતને પ્રતિરોધ કરશે નહિ. તેમ થવાથી મેવાડના રાજ્ય સાથે હારાવતી રાજ્ય મેળવી તે બન્નેને અધિનાયક થાય તેમ હતું. તેની દઢ ધારણા હતી જે જયપુર અને સારવાડના રાજા એકઠા થઈ તેને પરાજ્ય કરી શકે તેમ નથી, જાલમસિંહ જયપુરના રાજાને બીકણ અને બાયલે ગણતા હતા. મારવાડના સામંતે તેના ઉપર વિશેષ અનુરક્ત હે ઈ તેને દઢ વિશ્વાસ હતે જે તેઓ કોઈ દિવસ તેના વિરૂધે ખડગ ધારણ કરશે નહિ. રાજનીતિ વિશારદ મનસ્તત્વજ્ઞ જાલમસિંહના વિચારે ઉદાર હતા. આશાપૂણ ભગવતી સિદ્ધિ વિરગી મતિ ધારણ કરી તેની સમક્ષ ઉભી રહી પણ એક માત્ર સૌભાગ્ય લક્ષ્મીની સુપ્રસન્નતા ન હોવાથી તે વરગાન લાભ કરી શકે નહિ, પિતા નામ હામંત્રની સાધના કરવા તે જે વિશાળ કાર્યક્ષેત્રમાં ફરતા હતા, તે કાર્યક્ષેત્રમાં તેને પગ ખલત. તે પદમ્બલિનથી પડશે. જેથકી વીરવર પાછો ઉઠી શકે નહિ. રાજનીતિજ્ઞ સુચતુર જાલમસિંહેજે આશા પિતાના હૃદયમાં રાખી હતી, તેની પરિતૃપ્તિ કરવા માટે તે સુગ પામ્યા. પિતાના બળને દઢ કરવાને ભાર રાણુએ ત - . તે માટે કોઈ સાધન માટે જાલમસિંહે સારા પાવા , ઇ. જે તેનું સઘ, કશળ સફળ થાત, જે તે પિતાની અભીષ્ટસિદ્ધિ સારી રીતે સાચી શકત તે તેથી ભારતવર્ષને એક મોટો ઉપકાર થાત, જે મોટે ભાર રાણાએ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy