SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા દ્વિતીય પ્રતાપસિ'હું વી TGS અર્જુનસિંહના પુત્ર સલીમસિંહે તેને માર્ગ રોકી તેના ઉપર હુમલા કર્યાં. બન્ને પક્ષ વચ્ચે ઘેાડીવાર યુદ્ધ ચાલ્યુ. પણ સંગ્રામસિંહની ગતિ ન રોકી શકયાથી સલીમે તેના ભાલાના પ્રહારથી પ્રાણ છેડયા. એ સમાચાર અર્જુનસિ ંહના કાને ગયા. વિષમ ક્રેાધ અને જીઘાંસામાં તેનુ સઘળું શરીર સળગી ઉઠયુ'. તેણે પાતાનુ માથે અંધણું ફ્રેંકી દીધું. અને તે વજ્ર ગભીર સ્વરે ખેલ્યા, જ્યાંસુધી આ વેરનો બદલા નહિ લેવાય ત્યાંસુધી આ માથે.ધણું મુકીશ નહિં, તેણે કઈ રીતને મીશ કરી ઘેરો ઘાલતા કટકમાંથી વિદાયગીરી લીધી. અને કારાવાર તરફ ગયા. શિવગંઢમાં તે પહોંચ્યા. સંગ્રામસિહના ઘરડા ખપ લાલજી શિવગઢમાં રહેતા હતા. રણેાન્મત અસ્તુનિસંહે તેના સૂર્યના નિનાદ કર્યાં. શિવગઢના લેાકેા દાવદગ્ધ હરણની જેમ પલાયન કરવા લાગ્યા. શિવગઢ રક્ષક વિનાનું થયું. વૃદ્ધ લાલજી શિવાય કોઈ રવિશારદ વીર તેમાં રહયા નહિ, લાલજીની ઉમ્મર સીતેર વર્ષની હતી. તેના દાઢી મુચ્છના વાળ ધુસર થઇ ગયા હતા. તેનાં ગાત્ર ચલેાલ અને શિથિળ થયાં હતાં. તેપણ તે પ્રચંડ ઉત્સાહે ઉત્સાહિત થઇ તરૂણવીરની જેમ ખડગ હાથમાં લઈ શત્રુની પાસે આન્યા. લાલજીની સાથે દળ હતું. બન્ને દળ વચ્ચે સ'ગ્રામ થયા, વૃદ્ધ લાલજી સંગ્રામ ક્ષેત્રમાં પડયા. વિજયી અર્જુનસિ’હૈ, પુત્ર હતાના સંગ્રામસિંહ બાળક સંતાનો ને પણ મારી નાંખ્યા, સ ંગ્રામસિંહની વૃદ્ધ મા પ્રાણપતિને ખેાળામાં લઈ સતી થઈ ગઈ. કારાવારપતિ અર્જુનસિંહના આ કઠોર નૃશંસાચરણથી પ્રતિદ્વંદ્વી રજપુત સંપ્રદાયમાં ભયકર રાષાનળ સળગી ઉડયેા. તે કંઈનાથી એલવાયે નહિ. છેવટે તે પ્રચંડ દાવાનળરૂપે પ્રસરી મેવાડને ખાળવા લાગ્યા, સમયે રાણા ભીમને ઇડરમાં પેાતાના વિવાહ કરવા કેટલાંક નાણાં ઉછીકાં લેવાની ફરજ પડી. ચ'દાવત રજપુત પાસેથી શાસનભાર લઇ શક્તાવત રજપુતને તે આપવા, તેણે તેઓએ ખેાલાવ્યા, ચદાવત ઉપર ભીમસિંહના વિદ્વેષાનળ સળગી ઉઠયો. ચંદાવત રજપુત્તે ચારે તરફ મદદ શેાધવા લાગ્યા. તેઓએ કોટાપતિ જાલમસિહની મદદ માંગી ચઢાવત ઉપર જાલમસિ’હને વિદ્વેષાનળ ખઢું મૂળ હતા. શક્તાવત રજપુતો જાલમસિ'હના નિકટના કુટુંબી હતા, શાથીકે તેની સાથે તે વૈવાહિકસૂત્રે બંધાયા હતા. ચદાવત રજપુતે ચિતાડમાં રહી રાણાના વિરૂધ્ધ કુચક કરતા હતા. જે સમયે મેવાડમાં એવી ઘટના ઘટતી હતી, તે સમયે દુ માધાજી સિંધીયાની પ્રચંડ પ્રભુતા મારવાડ અને જયપુરમાં વધી પડી. પણ ર પુત્તાથી લાલશત ક્ષેત્ર સંપૂર્ણ પરાભવ પામ્યો. દુદાંત માધાજીને વિષદંત ભાંગી ગયા. રજપુતા સુયેાગ પામી, પેાતાનુ` પ્રભુષ્ટ ગૈારવ ફી મેળવવા તૈયાર થયા વિજયીરાડેડ અને કચ્છાવહુના દાખલેો અનુસરી શીશાદી રજપુતે ૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ג www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy