________________
૭૫
રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી.
षोडश अध्याय,
રાણે ભીમ, શિવગઢ માંહેલો વિવાદ, રાણાએ કરેલે ભૂમિને પુનરાધિકાર, રાણાના સેનાદળ ઉપર અહલયાબાઈનું આક્રમણ, રાણાને પરાજ્ય, ચંદાવત્ સરદારની વિદ્રાહિતા, સમજી મંત્રીના વધ, વિદ્રોહીઓએ કરેલ ચિતડનો અધિકાર, રાણાએ માગેલી માધાજસિધીયાની મદદ, ચિતોડનું આક્રમણ, વિદ્રોહીઓનું આત્મસમર્પણ જાલમસિંહની મેવાડમાં પ્રભુત્તા મેળવવાની કલ્પના. અબજીએ કરેલ તેના વિરુદ્ધનું આચરણ, અંબની સુખાદાર ઉપાધિ. લાકુબા સાથે તેને વિવાદ-વિવાદનું ફળ-જાલિમની જહોજપુરની પ્રાપ્તિ, હાલકરને મેવાડ ઉપર હુમલે નાથદ્વારના પુરેહિતનું બંદીકરણ કેતારીયા સરદારને પરાક્રમ પ્રહાશ લાકુબાનું મરણ, મરાઠા સેનાની ઉપર રાષ્ટ્રને હુમલ. જાલમસિંહે કરેલ તેઓનો ઉદ્ધાર, ઉદયપુરમાં હોલકરનું આવવું અને કઠેર કરે સ્થાપન, સિંધીયાનું એકમણ, કૃષ્ણકુમારીના પાણી ગ્રહણ કરવા માટે રજપુતેમાં વિવાદ અને તેના માટે રાજસ્થાનમાં યુદ્ધ કૃષ્ણકુમારીને આભત્યાગ મીરખાં અને અજી સિંહ. તેઓનું દુરાચરણ, ઉદયપુરસ્થ હિંધીયાની રાજ. સભામાં બ્રોટીશ દૂતનું આગમન, અપમાનિત થઈ અંબજીની આત્મ હત્યા કરવા ચેષ્ટા. મીરખાં અને બાપુ સિંધીયાએ કરેલ મેવાડનું ઉસાદન, બ્રીટીસિંહ
સાથે રાણુનું સંધિબ ધન.
.
રાપિરાણા હમીરના અકાળ મૃત્યુ પછી તરત જ તેને નાને ભાઇ ભીમઝક સિંહ સંવત ૧૮૩૪ [ઇ.સ.૧૯૭૮માં મેવાડના સિંહાસને બેઠે.
7. ચાલીશ વર્ષને અંદર ચાર રાજાઓ નાની ઉમરના મેવાડના સિંહાછે કે સને બેઠા. ભીમસિંહ તેઓમાં એથે રાજા. તે પિતાની ઉમરના
આઠમાં વર્ષે ભાઈના સિંહાસને બેઠે. ભીમ સિંહે એકંદર પચાશ વર્ષ રાજ્ય કર્યું. એ પચાસ વર્ષમાં દારૂણ અધપાત થયે. મેવાડનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com