SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ate ટાડ રાજસ્થાન: ત્યાગ કરશું નહિ. આજ ઉદયપુરજ અમારી માતૃભૂમિ, ઉદયપુર સાથેજ અમારા જીવનના ઉત્સર્ગ થાશે. અમે હવે પગારને ચાહતા નથી. અમારી ખાધ્ય સામગ્રી ખુટશે ત્યારે અમે પશુ માંસ ખાઈશું,” તેના વાકયેા સાંભળી રાણાની આંખમાંથી આંસુ પડયાં, આજ પાષાણનું હૃદય ગળી ગયું, વજ્રમાં ચૈત્યના અનુભવ થયો. તેને રાતા જોઇ સેંધવી નિકે અને રજપુત સૈનિકે ઉન્મત્ત થઇ જ્યનિનાદ કરવા લાગ્યા. તેને જયનિનાદ દુરાચાર સિંધિયાના કણે પહોંચ્યા. તેઓએ સધિયાના લશ્કર ઉપર ગાળાના વરસાદ વરસાવ્યે. સિધાયાના હૃદયમાં ભયનો અને આશકાનો સંચાર થયા. છેવટે પ્રથમ થયેલ સ ંધિબંધન કરી દેવા તેણે પ્રાર્થના કરી, આ સમયે જય મેળવવાના અમરચંદનો ઉપયુક્ત અવસર હતા, તેણે ચતુર મહારાષ્ટ્રીયને કહી મોકલ્યું જે છ માસના ઘેરામાં જેટલે અમારે ખ કરવા પડેલ છે તે સઘળે! તમારી પાસેથી લેવામાં આવશે. તેમ કરવા તમારી સમત્તિ હોય તેા સંધિ કરી શકું છું, નહિ તે યુદ્ધ માટે તૈયારી ” ચતુર સિધીયે આજ રજપુતની ચાતુર્ય જાળમાં પડયા. છેવટે તેણે સાધિક. સ. ૧૮૫૧ માં સિંધીયાનું ભાગ્યગગન મેઘાચ્છન થઇ ગયું. સ. ૧૮૨૬માં ઉદયપુર દુષ સિધીયાના આક્રમણથી છુટુ થયુ. તેથી મેવાડના ફળદ્રુપ પ્રદેશ રાણાના હાથથી સ્ખલિત થયેા. ઈ. સ. ૧૮૧૭ના જાન્યુઆરીની તારીખ ૧૦ મીએ બ્રીટીશસિંહની સાથે રાણા ભીમસિંહે જે સંધિ બાંધ્યા હતા. તે સંધિના વિષય, આ રાજ્યમાં ઉત્થાપિત થયે. પણ બ્રીટીશસિંહે તે ઉપર કપાત કરી, કેઈ રીતની નિષ્પતી કરી નહિં. વીવર અમરચાંદની પ્રચંડ વીરતા, મહારાષ્ટીય લોક સહન કરી શકયા નહિ, જે દિવસે તેઓ ઉદયપુર છેાડી સઘળા ખીજા પ્રદેશમાં જયા નિસર્યા. તે દિવસે અપનૃપતિ રતનસિંહની આશા લતા તુટી ગઇ. તેનું કપાળ કુંયુ, પારકાના સહાપ્યથી અને આનુકુલ્યથી તેણે જ નગરો કીલ્લા વીગેરે જીતેલ હતા. તે સઘળા ક્રમે ક્રમે, તેના કખજામાંથી સ્ખલિત થયા. રાજનગર, રાયપુર અને અંતલા વીગેરે સ્થળેા રાણાના હાથમાં આવ્યાં. રત્નસિંહને ત્યાગ કરી અનેક સરદારો ઉદયપુરમાં આવ્યા. ત્યાં તેઓ રાણાનેા અનુગ્રહ અને ભૂમિવૃત્તિ પામ્યા. રતનસ’હુની સહાય તુટી જવા પામી. માત્ર દેલામત્રી વીગેરેએ તેના પક્ષ પકડી રાખ્યું. એ સઘળે વાદ્ય વિષવાદ જલદીથી પ્રશમિત થયા નહિ. છેવટે સ, ૧૮૩૧ માં રતનિસંહુના પક્ષના ત્રણ સરદારેએ તેના પક્ષ છેડી રાણાને પક્ષ પકડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy