SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ 'ટેડ રાજસ્થાન પતાકા રાજસ્થાનના ક્ષેત્રમાં દ્રઢ રીતે સ્થાપી. જે આશામી આશા વિમૂઢ છે. તે પિતાના અભાવને જાણી શકો નથી. જાણી શકે પણ તે પૂરણ કરવા તે ચેષ્ટા કરતો નથી. તે કઈ રીતનું અભીષ્ટ સાધના કરી શકતો નથી. તેનું જીવન વિંટબણામય છે. યુરોપ મહિષી મને એક દિવસ અધઃપાત થશે. એક દિવસ તેના વિશ્વવિજયી પુત્રીના ચરણમાં દાસ્તવ શૃંખલા પડી. પણ તે રેમ ફરી ઉઠયું. કેવળ પિતાના આશા મુગ્ધ પુત્રની અનંત ઉઘોગિતાના પ્રભાવે તે ફરી ઉડયું તેના આશામુગ્ધ પુત્રએ તેઓને પ્રકૃતિ અભાવ જાણે, તેઓએ જાણ્યું તે, તે ઈટાલીય નથી. જે ઈટાલીય લોકોના પ્રચંડ પ્રતાપે એકવાર આખું જગત કંપિત હતું તે ઈટાલીઓ સ્વાધીનતામૃત અને શત્રુ દલિત હતા. તેઓ પ્રચંડ પ્રતાપશાળી આયનના દાસ, તેઓ સ્વાધીનતાને અભાવ સમજ્યા. તે અભાવનું પ્રપૂરણ કરવા તેઓએ ચેષ્ટા કરી, છેવટે ઉઘોગિતા અને ઉદ્યમ શીલતાની મદદે તેઓ પિતાની ચેષ્ટા સફળ કરવા શક્તિવાળા થયા. તેઓએ આસ્ટીયનદાસત્વ ખલા તેડી ભૂમ સાગરમાં નાંખી દીધી. તેઓએ જનની જન્મભૂમિના મસ્તકે સ્વાધીનતાને તાજ પહેરાવી દીધો. ઈટાલી સ્વાધીન થયું. પણ તે સ્વાધીનતા અને હાલની સ્વાધીનતામાં અધિક પ્રભેદ. તે સ્વાધીનતાને જવલંત પ્રતાપ એકવાર સઘળા જગતમાં વ્યાપી ગયો હતો. પણ હાલની ઈટાલીની સ્વાધીનતા કેવળ આ૦૧સ પર્વતની કેટની અંદરની ભૂમિમાં વ્યાપિ છે. ઈટાલી ભાગ્યગગને અગર જો કે ફરી સ્વાધીનતાને સૂર્ય ઉગે ખરો, પણ તે સૂર્ય આ સૂર્ય નહિ. એ માટે બોલું છું જે જે દીન એક વાર ગયે તે ફરી આવશે તો આ વિશ્વજનીત નિયમના તાબે થઈ ભારત વર્ષ અધપાતમાં આવી ગયું, તે નૈસગિક વિશ્વજનીન નિયમની સાર્થકતા કરવા માટે પ્રથમ પ્રતાપસિંહના સિંહાસને અપદાર્થહીન જીવન દ્વીતીય પ્રતાપસિંહ બેઠે. હાય ! જગતમાં સઘળું અસ્થિર. - ઈ. સ. ૧૭૫રમાં દ્વિતીય પ્રતાપસિંહ મેવાડની ગાદીએ બેઠે. જે ગૌરવ મય પવિત્ર નામ ધારણ કરી તે ભયરિંગ ભૂમિમાં પેઠે હતો. તે સાંભળી તે પાતઃસ્મરણીય સંન્યાસી શ્રેષ્ઠ મહાત્મા પ્રથમ પ્રતાપસિંહ યાદ આવે છે. પણ ઈતિહાસ મુક્ત કઠે, બેલી ઉઠે છે. “ આ પ્રતાપસિહ તે વીર શ્રેષ્ઠ સ્વજાતિ પ્રેખિક પ્રતાપસિંહ નડિ, આ અકય અપદ હીન જીવન દ્વિતીય પ્રતાપસિડ, આતે “પ્રતાપ” નામને સ્વર્ગભારે વિનાશ કરવા પૃથ્વી ઉપર અવ તયે છે. તેના રાજ્યકાળમાં ખાસ વર્ણનીય ઘટના ઘટી નથી, તેણે ત્રણ વર્ષ રાજ્યસિંહાસન કર્યું તે ત્રણ વર્ષમાં દુધર્ષ મરાઠાઓએ મેવાડ ઉપર હમલે કરી ત્રણ ૨ કર લીધે હતે પ્રતાપસિંહ અંબરના રોજા જયસિંહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy