SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) લીના કયાકેન્દ્ર સ્થાનમાં હશે તે કહી શકાતું નથી. સંધ્યા સમય-નિર્જન સ્થાન રાત્રીની શરૂઆત-જંગલમાં જાનવરનો હરવા ફરવાને થતો આવતો સમય-અંધકારની શરૂઆત-જંગલને ભયંકર અને તિવ્યનિ કોચર થતો હતો. અત્યારે કેણ ધણી? શું ઉયાય ? કેવી રીતે બંધન મૂકત થવું ? આ પણ એક અનુભવ, અરે અનુભવ શું. પ્રારબ્ધ! ભાઈ પુરૂષોત્તમ અહી ગમે તેવી સ્થિતીમાં હોય તેની તો ખબર નથી પરંતુ રસોયાએ આગળથી ગામમાં પહોંચતા પિલીસ ખાતામાં આ હકીકત જાહેર કરી અને તે ઉપરથી ગામનાં માણસ વીગેરેએ આવી આ સ્થળે ભાઈ પુરૂષેતમને બધન મૂકત કરી કેટલા એક પ્રકારની મદદ કરી–ભાઈ પુરૂષોત્તમ ઉપર આ એકજ સિંગે પ્રભાવ વર્તા દે છે. એવું નથી પરંતુ આ જ પ્રમાણેનું સં.૧૯૪પનું વર્ષ ભાઈ પુરૂષોત્તમને દુઃખમય સ્થિતીમાં ગાળવું પડ્યું છે તેની હકીકત એવી છે કે સંસ્થાન જુનાગઢ તાબાની વસ્તી પિકી કાદરબક્ષ ઉર્ફે કાદુ નામના માણસના મનની નારાજીથી પોતાના બાહુબળે જુનાગઢ સંસ્થાનની વસ્તીને જુદા જુદા પ્રકારનું દુઃખ દઈ લૂંટફાટ કરી મારી-ફોડી ત્રોડી પોતાની સરકાર જુનાગઢથી પાર પાડવાની નઠારી ઈચ્છાએ કરીને ઊકત કાદુને પિતાના બળમાં પિતાની શકિતમાં બળવાન યોધો પંકાતે તેણે ચડાઈ કરી. અથાત છુપી ચડાઈ જેને “બહારવટું” કહેવામાં આવે છે તે કરવાનું કામ શરૂ કર્યું અમુક કાલ તે ચાલી છેવટ તેને જોકે પરાજય થયો તદપિ કાદુભાઈ જે જગ્યાએ હોવાનું માણસો સાંભળે તે જગ્યા તરફ કોઈ પ્રવેશ કરતું હતું નહીં. કારણ તેની મુખ્ય નેમ “નાક કાપવાની. અમુક મુદત પિતા સાથે ફેરવી યથાયેગ્ય નેકરી લઈ પછી પકડેલા માણસને તે છુટો કરતા હતું, તેને પવિત્ર નિશ્ચય એક એવા પ્રકારને હતું કે જેમાં સ્ત્રીઓ અને બ્રાહ્મણો ઉપર પિતાને પ્રેમ વર્ષોવી, સ્ત્રીઓને પિતાની માતૃ–ભગીની સમાન સમજી કેઈને કાપડું, વસ્ત્ર, કિંવા રેકડ રકમની પસલીના નામથી ભેટ કરો અને બ્રાહ્મણોને સારી સારી રસોઈ કરાવી ભેજન, દાન, ઈત્યાદીથી સંતોષ કરતા, તેમ બીજી તરફ કોઈ પણ જાતિના લોકોને લૂટયા વિના જવા દેતે નહિ, ખાસ કરી કોઈ “ જાન ” જતી હોય તેને તે કોઈ પણ જાતે પીડા નહીં કરતાં પોતાની સરહદ છેડતાં સુધી રક્ષક તરીકે સહીસલામત અમુક ગામ સુધી મુકવા જતો હતો. સ્ત્રીઓ અને બ્રાહ્મણોને સંતોષ આપવાનાં સાધન તરીકે તે લુટેલી, ચેરેલી અને હુમલા કરી મેળવેલી વસ્તુઓને છૂટથી ઉપયોગ કરનારે હતે. કાદુ તેના બળ માટે ઘણો પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તેના માટે કાઠીયાવાડ પૈકી જુનાગઢ સંસ્થાનની સરહદમાં એટલે તે ત્રાસ હતો કે “ માબાપ છેકરૂં રેતું હોય કે તોફાન કરતું હોય તે તેને અટકાવવા ખાતર એમ કહેતા હતા “ જે હમણું કાદુ આવે છે ?” આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy