SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ 5 - 5 રાણા સંગ્રામસિંહ વી. સઘળા વિષમ ચિંતામાં પડયા. મહેલમાં શું થાય છે તે કોઈના જાણવામાં આવ્યું નહિ. દશ હઝાર મહારાષ્ટ્ર સૈનીકેને લઈ આજીમઉલઉમરા તૈયાર થઈ અપેક્ષા કરતો હતો. રજની પ્રભાત થઈ. ઉષાના રાતા રાગે પુર્વ ગગન રંજીત થયું. રાજ ભવનમાં નેબતને અવાજ સંભળાયે, સઘળાની આશા લોપ પામી. ફીરકશીયરની પદશ્યતિ ઉપર રૂફેઉલદીરાજત દિલ્લીના સિંહાસને બેઠે. ત્યારે બંદીજનોએ, નવા સમ્રાટને “દીઈ જવી થાઓ” એમ કહ્યું ત્યારે દુર્ભાગ્ય ફીરકશીયરના પ્રાણ ઉડયા. સમ્રાટ સિંહાસને બેસી અજીતસિંહ વિગેરેને સંતુષ્ટ કરવા પ્રયાસ કરવા લાગ્યું. તેણે જીજીયાકર એકદમ ઉઠાવી લીધો. રજપુતોની મનસ્તુષ્ટિ કરવા માટે ચતુર સિયદોએ સમ્રાટના પ્રધાન દિવાન ઈનાયતઉલ્લાના ઠેકાણે રતનચંદ નામના રજપુતને નીયે. રૂફેઉલદીરાજાતે માત્ર ત્રણ માસ રાજ્ય કર્યું. તે ખાંસીના દર્દથી મરણ પામ્યું. તેના મૃત્યુ પછી બીજા બે સમ્રાટે શેડો સયય રાજ્ય સુખ ભોગવી આ લોકને ત્યાગ કર્યો. છેવટે બહાદુરશાહને જેષ્ઠ પુત્ર રેષન આખતાર મહમદશાહનું નામ ધારણ કરી. ઈ. સ. ૧૭૨૦ માં દિલ્લીના સિંહાસને બેઠે. મહમદશાહે ત્રીશ વર્ષ રાજ્ય કર્યું. તેના શાસનકાળમાં મેગલ સામ્રજ્યને સંપૂર્ણ અધઃપાત થયે, રાજ્યમાં જુદી જુદી જાતના વિવાદ વિષુવાદ ઉઠયા. મેગલ સામ્રાજ્યમાં જુદી જુદી જાતની વિશુંખલા થઈ તેના ઉપર તેજસ્વી બે સૈયદને અત્યાચાર થવા લાગે, જે લોકે, તે સૈયદની સાથે મળી ગયા હતા. તે લોકો ઉપર નિઝામ બહુ નાખુશ હતો, નિઝામ એક સુદક્ષ સેનાપતી હતેા. માળવદેશની આબાદી માટે અત્યંત પ્રયાસ કર્યો. તે વીર અને પરાક્રમ વાળો હોઈ સૈયદનો ભયપ્રદ થઈ પડે, સૈિયદેએ પિતાના પગમાં કુઠારાઘાત કર્યો. તેઓના જ દુરાચરણે ભારતવર્ષમાં મંગલ સામ્રાજ્ય વિલુપ્ત થયું, તુચ્છગવ મદે પોતાનું પદ અક્ષુણ રાખવા, તેઓએ જે આશામીઓને સિંહાસને બેસાય તે આશામીઓ અગ્ય નીવડયા તેઓનાથી પ્રજાનું કલ્યાણ થયું નહિ. પુતળાની જેમ સિંહાસને બેસી તે રાજ્યાધિકાર ચલાવતા હતા. કોઈ લોકે તેઓને સમ્રાટ કહી કબુલ કરતા નહિ. તે બને સિયો રાજ્યમાં કર્યા હતા હતા. તે બને સિયોના હૃદયમાં રાજભક્તિને વેશ નહોતો. સુદક્ષ નિઝામ આ સારા અવસરમાં સ્વતંત્ર થઈ ગયો. તેણે આશીરગઢ અને બુરહાનપુરના બેકીલા કબજે કર્યો દુવૃત સૈયદના હૃદયમાં શંકા પેદા થઈ, તેઓએ પિતાના સ્વાર્થના રક્ષણ માટે રજપુતની મદદ માંગી. કોટા અને નટવરના બે રાજકુમારે, નીઝામને હલકે પાડી દેવા, પિતાના સરદારને અને સામતને લઈ નર્મદા નદીના તીરે ઉભા રહ્યા. પણ તેઓ રણદક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy