________________
~~~
~
~~
~~
ટંડે રાજસ્થાન,
~~~~ चर्तुदश अध्याय.
~
રાણે સંગ્રામસિંહ, મેગલ સામ્રારાજ્યને અધપાત, નિજામઉલમુક થી હૈદરાબાદ રાજયની પ્રતિષ્ઠા, સમ્રાટ ફિરકશીયરની હત્યા, જીયા કરનું કહાડી નાંખવું, મહમદશાહનો દીલીના સીંહાસને અભિષેક સૈદતખાની અયોધ્યા પ્રાપ્તિ, મેવાડની શાસન પ્રણાલી, રાણું સંગ્રામને પરલેકવાસ, તેના ચરિત સંબંધે કેટલાક ગપ્પા. રાણાદ્વિતીય જમતસિંહનું સિંહાસનોહણ, મારવાડ રાજ્ય સાથે અને અંબર રાજ્ય રાજ્ય તેનું સંધિ બંઘન, મરાઠાએ કરેલો માળવ ઉપર અને ગુજરાત ઉપર હુમલે. મરાઠાએ તે પ્રદેશને કરેલે અધિકાર, નાદિરશાહને ભારતવર્ષ ઉપર હમલે. દીલીનું ઉત્સાદન, રજપુતાનાની તે સ મયની અવસ્થા. મેવાડનું સીમા બંધન રજપુતેનું એકતા વિવરણ, બિછરા કરેલે મેવાડ ઉપર હુમલો. રાણુ ઉપર કરેલા બાજીરાવને કરભાર, અંબરના સીંહાસને મધુસિંહના * અભિષેક માટે મેટી ગડબડાટ, રાજમહેલ યુદ્ધ, રાણને પરાજય, મુલહર રાવ હોલકર સાથે તેનું સંધિ બંધન, અંબરના ઇશ્વરીસિંહને વિષપાનથી પ્રાણ ત્યાગ, રાણનો પલક વાસ, રાણાનું ચતિ વર્ણન.
.
.
gશ
.
મિ દિવસે વીર રિત દ્વિતીય અમરસિંહે આ લેકમાંથી અમર ધામમાં
જવા વિદાયગિરિ લીધી તે દિવસે સંગ્રામસિંહ મેવાડના સિંહાસને અભિષિક્ત થયે. એ પવિત્ર નામનું સ્મરણ કરવાથી બાબર વૈરી
તે પ્રચંડ વિર રાણે સંગ્રામસિંહ મનમાં આવી બેસે છે. તેની સાથે મેવાડનું વર્તમાન અને અતીત ચિત્ર માનસ દર્પણમાં પ્રતિફલિત થઈ ચિતને આનંદ અને વિષાદના રસે ભરી દે છે. ઉન્મત હૃદય, તે નામામૃતપાનથી વધારે
મત એમ પુછે છે જે “આ શું તેજ સંગ્રામસિંહ ! જે તૈમુરના વંશધર વીર કેસરી બાબરને અસીમ વિકમ રોકી દેવા સતાવાળા હતા. આ શું તેજ સંગ્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com