SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ટડ રાજસ્થાન. કર્યું નહિ. થોડા સમયમાં ગંગા યમુનાના સંગમે રહેલા વેરા નામના નગરથી બે સૈયદ ભાઈઓ આવી મેગલ સિંહાસનને પડ્યું કરી દીધું. બાબર, અકબર, જહાંગીર અને શાહજહાનનું પવિત્ર રત્નસિંહાસન તે બને કૃરચરિત સયદોની ઈચ્છાના અનુસાર તેઓની પસંદગી પ્રમાણે એક આશામીને અપિત થયું. ઉત્તરાધીકારીત્વની કાયમની પ્રથાને વ્યભીચાર થયે. ધર્મ અને ન્યાયના મસ્તકે પાપને પાટાઘાત થયે. અર્થ અને તેષાદ દ્વારા જે તેઓને પ્રસન્ન કરી શકે. તે ભારતવર્ષના રાજસિંહાસને બેઠો. તે બન્ને એયદ બ્રાતાથી મેગલ કુળનો અધઃપાત થયા. જે સમયે રાજસ્થાનનાં ત્રણ મહાબળ, મેગલ સામ્રાજ્ય સામે રણયુદ્ધક્ષેત્રમાં ઉતેયા. તે સમયે તે બે સિયદ ભાઈઓએ ફીરકશીયરને સમ્રાટ પદે નીયે. રજપતે ફીરકશીયરના અત્યાચારથી અધીર થઇ ફરકશીયરની સામે ઉતરવા તજવીજ કરવા લાગ્યા. આતતાયી યુવતીએ જે હીંદુ દેવાલયે ભાંગી તેના ઉપર મસજદો સ્થાપી હતી. આજ રજપુતાએ તે મજીદે તોડી તેના ઉપર દેવાલય બાંધ્યા. તેઓએ મોગલના ધર્મ યાજકોને પકડયા અને માયા રજપુતોએ સઘળી મજીદે તેડી નાખી. રજપુતનું બાહુબળ પ્રતિદીન વધતું ગયું સમ્રાટે તેઓના કઠોર આચરણને પ્રતિરોધ કરવા ઉપાયે લીધા. આમીરૂલઉમરા અજીતસિંહને દોડી દેવા દળ સાથે બહાર પડે. તે સમયે અજીતસિંહને સમ્રાટના હસ્તાક્ષરીત એક પત્ર મળે. તેમાં સમ્રાટે દીવાળા સૈયદને હરાવી દેવા અનુરોધ કર્યો હતો. સમ્રાટે પિતાનાજ સેનાપતિને હરાવી દેવા શા માટે લખ્યું તેનું ગુપ્ત કારણ છે. અને સેર દ ભાઈઓએ તેને સમ્રાટ પદે નીમ્યો હતો. બન્ને ભાઈઓથી જ તે પરિચા"લીત હતો. એમ થવાથી સમ્રાટ બેતાકાત અને કમનશીબ ગણાય. જેમજેમ બને સદની સત્તા વધતી ગઈ તેમતેમ સમ્રાટની શંકા પણ વધતી ગઈ. તેઓની સત્તા હણી દેવા માટે તેણે અજીતસિંહને પત્ર લખ્યું. સમ્રાટના તે કોશલથી તેઓની સત્તા કમ થઈ નહિ. પણ વધી પડી. રાઠોડ અજીતસિંહે તે સયદે સાથે સંધી કર્યો. સમ્રાટને નિયમિત્તકર અને પિતાની એક કન્યા આપવાને તે સંમત થયો. જે દીવસે સમ્રાટ ફીરકશીયરની સાથે મારવાડ રાજપુત્રિને વિવાહ સંબંધ સ્થિર થયે. તે દીવસે દૂરના શ્વેતદ્વીપીય બ્રીટીશસિંહની પ્રભુતાને માર્ગ પરિકૃત થયે. વિવાહ સંબંધ નિર્ધારીત થયે. તેના અગાઉ એકદમ સમ્રાટની પીઠ ઉપર મોટો ડિલે પેદા થયે શ્રેષ્ઠમુસલમાન વિદ્યાએ તે ઊંડલામાંથી સમ્રાટને આરામ કર હુસેન અલ્લી અને અબ્દુલાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy