________________
રાણા જયસિહ વી.
-~
त्रयोदश अध्याय. -
- રાણુ જયસિંહ, તેને અને તેના મજભાઈને એક ગપ, રાણા અને રાજકુમાર અછતને સાક્ષાત સમાલાપ સંધિસંઘન, સંધિ વીદ, રાણાએ કરેલ જયસમુદ્ર સરોવરની પ્રતિષ્ઠા, સાંસારિક વિવાદ વિષવાદ, યુવરાજ અમરસિંહનું વિહાચરણ, રાણાનું માનવ લીલા સંવરણ, અમરસિંહનું સિંહાસનારોહણ, ઔરંગજેબના ઉતરાધિ. કારી સાથે તેનું સંધીબંધન, સામરિક ઘટનાની સમાલોચના મુડકર સ્થાપન, મેગલ સામ્રાજ્યથકી રાજપુતાને રવાતંત્ર્ય લાભ, ઔરંગજેબનું મરણ, ભારતવર્ષના સામ્રાજ્ય માટે વિવાદ, બહાદુરશાહને મોગલ સામ્રારાજ્ય ઉપર અભિષેક, સીકલેકની સ્વાધિનતા ઘેષણ, મેવાડ મારવાડ અને અબર રાજ્ય વચ્ચે એકતા બંધન. તેઓને વૈરાચણારંભ, બહાદુરશાહને દેહ ત્યાગ, ફીરકશીયરને અભિષેક, મારવાડ રાજકુમારી સાથે તેનું વિવાહ બંધન, ભારતવર્ષમાં બ્રીટીશ સામ્રાજ્યના સુત્રપાત, સમ્રાટની સાથે રાણાનું સંધિબં ધન, ભટ લેકેની સ્વાધીનતા ઘોષણ, રાણુ અમરસિંહનું
પરલોક ગમન, તેના ચરિતની સમાલોચના
જપુત કુળ કેસરી રાણુ રાજસિંહ, સઘળી રાજસ્થાન ભૂમિને વિવાદાંધકારમાં નાખી. અકાળે આલોકમાંથી વિદાયગિરી લીધી. તેના પરલેક વાસથી સઘળી રજપુત જાતિ શેકાકુળ થઈ.રાજસિંહના
મૃત્યુ પછી સંવત ૧૭૩૭ (ઈ. સ. ૧૬૮૧)માં તેને બીજો પુત્ર જયસિંહ મેવાડના સિંહાસન ઉપર બેઠે. જયસિંહના જન્મકાળે એવી એક ઘટના સંઘટિત થઈ કે જેનું વિવરણ પાઠ કરવાથી રજપુત જાતીને એક પ્રસિદ્ધ આચાર વ્યવહારને પરિચય થાય છે. તે વિવરણ ખરેખરૂં પ્રજનીય હોઈ આ સ્થળે તેનું વર્ણન આપવું એગ્ય છે. જયસિંહ પ્રસવ પામી સૂર્યકર તળે આવ્યું તેનાથી છેડા ક્ષણ અગાઉ તેની ઓરમાન માએ ભીમ નામના પુત્રને પ્રસવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com