SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ries રાજસ્થાનાં એ સઘળા ગુણુ અને દોષ, તેના કુટિલ હૃદયમાં જડેલા હતા, જે વિદ્યા અને પરાક્રમ, પરોપકાર અને વિપદમાં, ઉદ્ધાર માટે નિયેાજીત થાય છે. આરગઝેબે તે વિદ્યા અને પરાક્રમને, પાશવી વૃત્તિથી, પેાતાની દુરાકાંક્ષા સાધવાને ઉપયેાગ કયા હતા. તે જગમાં કાઇને વિશ્વાસ કરતા નહોતા. અતિપ્રિય મિત્રની પાસે પણ શુદ્ર કથા બહાર પાડતા નહેાતા, સઘળા કરતાં, તેની દુરાઅંક્ષા પ્રખળ થઈ ઉંઠી હતી. છેવટે દુરાકાંક્ષાએજ તેને સર્વનાશક દુરાકાંસોમાં માહિત થઈ તેણે જે અસખ્ય ઘાર પાપ કર્યાં. તેને વિચાર કરતાં હૃદય સ્તંભિત થાય તેમ છે. જો વિવેક સાથે પોતાની બેહદ સારી ક્ષમતાનો તે ઉપયાગ કરત તા તે સમયના રાજાઓના શિરસ્થાને જઇ તે એસત પણ પાપિણ દુરાકાંક્ષાએ,તેને દુરાચરણના માર્ગે ચલાન્યા. તેણેજ તેની સારી બુદ્ધિવૃત્તિને નાશ કર્યો. પોતાના બધુ બાંધવ, આત્મીય જનાના હિત્પડ પેાતા ના હાથે છેયાં દુત ઐરંગજેબે વિચાયુ જે હવે કાયમ નિશ્ચિત ભાવે રાજ્ય ભાગ થાશે, પણ તેની સઘળી આશા નિષ્ફળ થઈ, તેણે મનમાં વિચાર્યું હતુ. જે નિશ્ચિંત રહીશ.” પણ તે મન તેના કખજામાં નહોતું. તે જે ચિતવૃત્તિના નિરોધ કરી શકત તે તે આ ભયંકર દુષ્પ્રવૃત્તિના પ્રવાહમાં કુદી ન પડત. તેમ થવાથી તે માણસ હાઇ પશુના કામ ન કરત. પિતૃહત્યા, ભાતૃહત્યા અને પુત્રહત્યા કરી નિશ્ચિત રહેવાની તેણે ઈચ્છા કરી હતી. તે તે માત્ર વિટ‘ખના જેમ ચાય તેમ પણ તેણે હઝારે વાર ઈચ્છા કરી, હઝારા વાર પ્રતિજ્ઞા કરી, પણ તે નિશ્ચિંત રહી શકયા નહિ. પહેપદે જુદી જુદી જાતની ચિંતા પેદા થઇ તેને દારૂણ પીડા દેવા લાગી, તેની સાથે તેની હૃદયની શાંતિ પણ અંતર્હુિત થઇ ગઇ. જપ્તમાં તે કાછના વિશ્વાસ કરતા નહતા તેથી તેના હૃદયને પૂ ભાવ સારી રીતે બદલાયા હતા. દરેક ક્ષણે તેને જુદી જુદી જાતની શંકા અને સદેહના ઉદ્દેશ્ય થવા લાગ્યા, તેણે જગતમાં સઘળાને પેાતાના શત્રુ ગણવાનું શરૂ ઘટના તે પત્રમાં લખેલ હતી, તે ઘટનાના કાળ પછી ત્રણ વર્ષે ઇ. સ. ૧૬૮૪ માં તે પત્ર અંગ્રેજીમાં અનુવાદિત થયા, પત્રને સાર. ૩૦૮ .. “ મુલ્લાંજી ! તમે મારી પાસે કેવી પ્રત્યાશા કરે છે ! તમે ન્યાયાનુસારે ઇચ્છા ફરી શકે છે કે હું તમને મારી સભામાં એક શેષ્ટ ઉમરાવનાપદે તમને નીશું. કર્તવ્યના અનુરાધે મારે બેલવું જુએ છે જે, રાજાએ દુરાકાંક્ષા સ્વીકારવી. એવું તમે મને શિખવ્યુ હત તે તમારી દુરાકાંક્ષા હું સ્વીકારત, મને એવી પ્રતીતિ છે જે જન્મદાતા પિતા પાસે પુત્ર જેટલેા ઋણી છે. તેટલેા, ઉપયુક્ત શિક્ષણ આપનાર ગુરૂ પાસે તે ઋણી છે. પણ તમે મને ઉપયુક્ત શિક્ષા આપી છે હાલ તમારી શિક્ષાના વિષય વિચારી હું ચમત્કૃત થાઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy