SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અમરસિહનું સિંહાસનારોહણ ૨૮૧ બને દળ વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. ચંદાવત્ રજપુતે માર્ગ ભુલી એક મોટી પર્વતની તળેટીમાં જઈ ચઢયા, તે દુર્ગમ પ્રદેશમાંથી નીકળવાને રસ્તે ન માલુમ પડવાથી તેઓ અંહી તહીં ભટકવા લાગ્યા. એટલામાં તેઓએ એક ભરવાડને જે, ભરવાડને પિતાને પ્રથમ દર્શક બનાવી તેમાં થોડા સમજ્યમાં અંતલા તરફ આવી પહોંચ્યાં. ચંદાવત્ રજપુતોએ પોતાની સાથે લાકડાની નિસરણીઓ રાખી હતી. તે નીસરણીઓ કિલ્લા ઉપર લગાડી ચંદાવત રજપુતો કિલ્લા ઉપર ચડ્યા. પણ યવનેના ફેંકેલા ગેળાના પ્રહારથી ચંદાવત્ રજપુતે નીસરણ ઉપરથી ખલિત થઈ નીચે પડયા. વિધાતાએ, તેઓના ભાગ્યમાં, સેનાના અગ્ર ભાગને અધિકાર લખે નહોતે, કેમે બન્ને દળની પ્રચંડ ગતિ પ્રતિરૂદ્ધ થઈ. ચંદાવત્ અને શકતાવત રજપુત શત્રુઓ સાથે લડવા લાગ્યા. શકતાવત સરદાર એક મોટા માતંગ ઉપર ચડી બેઠે હતે. બીજે કંઈ ઉપાય ન દેખતાં તેણે કિલ્લાના દ્વાર તરફ તે માતંગને હાંક મોટા નાદકરી, તે રણમાતંગ. કિલ્લાના દરવાજા તરફ ચાલે. કિલ્લાના દરવા જાના બારણામાં મોટા મોટા ખીલા હતા તેથી બારણું તે દેવા, માતંગની ચેષ્ટા વીફળ થઈ. અનેક શતાવત વીરો શત્રુના હાથે મરાણા. પણ શતાવત સરદાર તેથી નિરૂત્સાહ થયે નહિ. અકસ્માત ગગનમંડળ વિદ્યારિત કરી, ચંદાવત્ પશે ઘોર જયનાદ કર્યો. શક્તાવતું સરદારનું હૃદય કપિત થયું. તે પોતાના રણમાતંગની પીઠ ઉપરથી ઉતર્યો અને દરવાજાના બારણુના ખીલા ઉપર ચડી ઉપરના ખીલા ઉપર બેસી ને હાથીના માવતને બે. હાથીને મારા સામે હાંક, ' નહિતે તારૂં મસ્તક છેદન કરીશ. માવતે પિતાના ધણીનો હકમ પાળે. યંકર ગજરાજ કઠેર બળ સાથે તે બંધથયેલાં બારણાં ઉપર પડયે. તેના ભીષણ વેગ વાળા પાતથી બને બારણાં ખંડવિખંડિત થઈ ભાંગી ગયાં, શક્તાવત સરદાર પણ તે બારણાં ઉપરથી પડી મરણ પામે. પણ તેના મૃત્યુથી તેના સૈનિકોને કાંઈ પણ અનુત્સાહ થયો નહિ. દળ પતિ પર મરણ પામ્યું. તેનું મુડદું ભૂમિ તળે ચગદાયેલું જોઈ તેઓનો દ્રત તેને લઈ લેવામાં, નહે. તે ધુળમાં ખરડાયેલ ધણીના મડદાને ચબદી તેઓ પ્રચંડ વેગે, ઉઘડેલા દ્વારથી કિલ્લામાં પિઠા. આવી રીતને આત્મત્યાગ સ્વીકારીને પણ શકતાવતું સરદાર પિતાના સંપ્રદાય માટે તે દિવસે સંમાન પામે નહિ. ચંદાવત્ સરદાર શત્રુના ગેળાથી નીસરણ ઉપરથી પડી મરણ પામ્યું. તેના બદલામાં બીજે સરદાર તેનાં ઠેકાણે નીમાયે, તેનું નામ વાંદા ઠાકોર હતું. જેઓના મનમાં માયા મમતા દેતી નથી તેઓમાંથી વાંદા ઠાકોર એક હતે. તે જેવો વીર હતા તેવોજ નિભીક અને તેજસ્વી હતો, તે કિલ્લો ઉપર ચડયે હાથમાં રહેલ ભયંકર ખડગધારાએ શાને? તે સંહાર કરવા લાગે છેવટે હીલ, હીરાલ, એવા શબ્દો બોલી, તે જયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy