SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ટેડ રાજસ્થાન. સઘળા પાસે ક્ષમા માંગી, તે પોતાની મુછ મરડી સાલબ્રા પતિને બે સાલંબ્રા ! સરદાર !તમ શિશદીયકુળના ખરા હિતકારી અને મેહ નિદ્રામાંથી ઉઠાડવાનું ઉતમ વીરનું કામ કર્યું. એ માટે તમારે હું ચિરકૃતજ્ઞતાની પાશથીબદ્ધ છું, પ્રતાપસિંહ સ્વર્ગવાસ કર્યો, પણ પ્રતાપસિંહને પુત્ર હજી જીવિત છે. ચાલો રણ સ્થળે શત્રુ સંમુખે ચાલે ! જુઓ, અમરસિંહ, પ્રતાપસિંહને ઉપયુક્ત પુત્ર છે કે નહિ. રાણને ઉત્સાહ જોઈ સામંત સરદર બમણું ઉત્સાહિત થયા. સઘળા સિંહનાદ કરી, શત્રુના સંમુખે આવ્યા. શત્રુઓ દેવીર નામના સ્થળે ઉભા હતા. રણોન્મત રજપુતે તે સ્થળે આવી પહોંચ્યા, અને તેઓએ શત્રુના ઉપર હુમલે કયે. ખાનખાનાને ભાઈ મેગલ સેનાને અધીપતિ હતે. રજપુતેને અગ્રેસર આવતા જોઈ તે જલદીથી પિતાના સેનાદળ સાથે સામે થયે. તે દેવીર ક્ષેત્રમાં હીંદુ મુસલમાનોનું ભયંકર યુદ્ધ થયું. રાણા અમરસિંહની ઉત્તેજનાથી રજપુતે ઉતેજીત થઈ સ્વદેશની રક્ષા કરવા માટે વિસ્મયકર વિરત્વ સાથે યુદ્ધ કરવા લાગ્યા, અનેક ક્ષણ ઉભય પક્ષમાં ભયાવહ યુદ્ધ ચાલ્યું. અને પક્ષના અનેક સૈનિકે રણસંગ્રામમાં પડયા. પણ જલદીથી કોઈનું જયપરાજયનું ચિન્હ દેખાયું નહિ. મધ્યાન્હ કાળ વીતી ગયે. દીવાકર મધ્ય ગગન છેઠ ધીરેધીરે ઉતરતું હતું. તે પણ તેના તેજની પ્રખરતાને હાસ નહોતે, મોગલની તેતિએ અવાજ કરી સઘળી દિશાઓ ધુમપટલથી ઢાંકી દીધી. કઈ વસ્તુ નયનગોચર થતી નહોતી. રણવીર રજપુતે તે ગંભીર ધુમપટલને ભેદ કરી મોગલ સેનાની ઉપર ચાલ્યા. તેઓની પ્રચંડ ગતિને પ્રતિરોધ મેગલ સેનાથી થઈ શકે નહિ. મેગલ સૈનિકે રણમાંથી ચારે તરફ પલાયન કરવા લાગ્યા. તેમાંથી ઘણો ભાગ રજપુતેના હાથથી મરણ પામી રણસ્થળે પડયે. એ રીતે સમશ્ન દિવસ યુદ્ધ ચાલ્યા પછી રાણા અમરસીંહે મોગલ સેના ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યું. જય મેળવી તે પિતાના નગરમાં આવ્યો. સંવત્ ૧૬૬૪ (ઈ. સ. ૧૬૦૮) એ દેવીરનું પ્રસિદ્ધ યુદ્ધ થયું. જે રણવિશારદ રજપુતેથી મેગલ સેના પરાજય પામી. તે રણવિશારદ રજપુતોમાં રાણાને કાકે વિરવર કર્ણ વિશેષ પરાક્રમ વાળ નીવડ હતું. તેનાજ અપૂર્વ બાબળે અને સુંદર રણકોશ રાણાએ મોગલ સેના ઉપર જય મેળવ્યો. તે વીરવર કર્ણ થકી વિશાળ કણવત્ ગોત્ર પેદા થયું. રજપુતેના બાહુબળે મોગલ સેના પરાજય પામી ખરી, પણ તેથી મોગલ સમ્રાટ નિરૂત્સાહ થયે નહિ તે પરાજયથી તેને પ્રચંડ વિદ્વેષાગ્નિ સળગી ઉઠયે. તેની યુદ્ધ પિપાસા ગણી વધી. એક વર્ષ પછી એટલે સંવત ૧૬૬૬માં વસંતકાળે તેણે ફરીથી ભયંકર યુદ્ધ કરવાની ગોઠવણ કરી, અબદુલા નામના મેગલ સરદારના સેનાપતિ પણ નીચે તેણે રજપુતે વિરૂદ્ધ એક મેગલ સેના મેકલી. મોગલ સેનાપતિ અબદુલાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy