SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ વનવીરનું મેવાડ શાસન ઈ. ૨૩ રની જેમ પ્રચંડ વેગે ઉચ્છસિત થઈ ભયંકર વિક્રમ સાથે ચિડ ઉપર આવવા લાગી. પ્રવચકા ના મેઘનાદના જેવા નાદવાળી યવનની તોપો ગળાના જ થાને છે શ્રણ ર - કરવા લાગી. તે સઘળા ગોળાના પ્રહારથી ઘણા રજપુતો ખંડ વિખંડીત ઘ ગયા. કેટલાક જપુતના હાથમાંથી શર તીર પડી ગયાં. એ રીતે રજપુત વાહિની કમે ક્રમે ક્ષય પામવા લાગી. પણ રજપુત વીરે નિરૂત્સાહિત થયા નહી. રજપુત વીરે, શત્રુના શરણ થયા નહિ. શત્રુને શરણ થવું ? ના. દેશી યવનોને ક્ષત્રીય વીરે શરણે જાયજ નહી. અધમ જઘન્ય અને હેય ઉપાયનું અવલંબન કરી રજપુતે શું જીવનનું રક્ષણ કરે ખરા! એ પ્રમાણે કરી જીવવું તેમાં પ્રયોજન શું! આત્મસમર્પણે સંમત થઈ કુળકલંકિની કીતી વહોરી લેવાનો તેઓને અભીપ્રાય નહતો. સ્વદેશ રક્ષા માટે આત્મોત્સર્ગ વીર ક્ષેત્ર ઉત્સાહિત થઈ તેઓ ઉન્મતની જેમ લડવા લાગ્યા. વીરવર યમલ્લ ગોળાના આઘાતે પૃથ્વી ઉપર પડયે. ભયંકર કોધ અને છઘાંસામાં તેનું હદય વ્યાકુળ થયું. ચિતોડની અનીવાર્ય અધપાતની ગતિ જોઈ સમહત જયમલે જાયું જે હવે ચિતોડ અરક્ષણય. ચીડને બચાવવાને ઉપાય નથી. નિદારૂણ મનોવેદનામાં તેનું હૃદય ફાટી ગયું. રકત નયનપ્રાંતમાંથી અશ્રુનાં બિદું ચાલ્યા, વિકટ રોષમાં દાંત ઉપર દાંતને દાબી તેણે અકબરને લાખો ધીક્કાર આપ્યા; કેમે કરાળકાળ પાસે આવી પહોંચ્યા. પિતાની અને ચિતોડની અધોગતી પાસે આવવા લાગી ત્યારે તેણે પિતાનું અંતિમ જીવન, દેશના કલ્યાણમાં વાપરવા સંકલ્પ કર્યો. થોડા સમયમાં લોમ હર્ષણ જહરવ્રતનો આરંભ થયો. આઠ હઝાર રજપુતએ, બીડુ લઈ કેસરીયા વસ્ત્ર પહેરી મેગલ સેના ઉપર હુમલો કરવાની પ્રતિજ્ઞા કરી, ત્યારે કલાના બારણું ઉઘાડાં હતાં. તે ઉઘાડાદ્વારથી જીવનની આશા વિનાના અને કાંઈ પણ મમતા વિના રજપુતો મોટા ગિરીનદના વેગે બહાર આવી પડયા અને શત્રુની સેનાને દળવા લાગ્યા. બન્ને પક્ષનું અસંખ્ય સૈન્ય મરાઈ ગયું. પણ તેથી મોગલ અનીકીનીમાં કોઈ જાતને હાસ થયો નહિ, હુંકામાં રજપતા બહ મરાઈ ગયા, ચિતોડને અધઃપ્પાત થયો. ચિતોડનું દારૂણ અધઃપતન થયું, જે અધઃપતનમાંથી ચિતડ ફરીથી ઉઠી શકયું નહિ. હવે ઉડી શકવાનું, સંભાવના કમ છે. તે શોચનીય દુદિવસે, કેસરીયા કપડાવાળા રજપુત પિતાની રક્ષા માટે પાપી યવનાતાબામાં આવ્યા નહિ, કેઈ તેઓને કેસરીયા વસ્ત્રને કલંકીતકરી0 નહિ, કેઈએરજપુતના ગૌરવના ઉપર મહાસ્ય ઉપર જલાંજલી આપી ન આજ વીર પ્રશ્ન ચિતડપુરી વીરશુન્ય થઈ ગઈ. કનક નગરી આજ રોજ સ્મશાનમાં પરીણામ પામી. આજ ત્રીસ હઝાર રજપુત વીરે, શાણિત આપી ૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy