________________
વનવીરનું મેવાડ શાસન ઈ
૨૨ -~ -~~-~~~-~~
~ -~ -~~~-~~-~ ~~ - ~ ~-~ગુલામ હતા. શિહેટ કુલ કેસરી. વિરવર બાપારાઓળને વંશધર મેવાડને અધીશ્વર યવનપદારક સંગ્રામસિંહને પુત્ર ઉદયસિંહ પાપિષ્ટ ગુણિકાને તાબેદાર!
ઉદયસિંહને એવો આળસુ, અકર્મણ્ય અને વિલાસમશ્ન જોઈ ચતુરઅકબરે પિતાનું અભીષ્ટ સાધવા ગ્ય અવસર લીધે. તેના વિષ વલ્ડિસ્પષે ચિતોડને ૌરવ સ્તંભ ભસ્મિભૂત થયે. ઉદયસિંહના પાપાચરણનું ઉપયુક્ત પ્રાયશ્ચિત થયું.
જાક્ષારતીસ તીરવતી સુદૂર ફરગણા રાજ્યને પરિત્યાગ કરી મેગલ કુળ તિલક બાબરે સુર નદી ભાગીરથીને પ્રસન્ન સલિલથી વિત થયેલા ભારતવર્ષમાં આવી, જે ક્ષુદ્ર બીજ વાવ્યું હતું, તે વિશાળ વૃક્ષમાં પરિણામ પામ્યું. તે બીજાને અકબરે જળએક ન કર્યો હત, તે તેને અંકુર ન થાતાં નાશ પામત. પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં અકબરથી જ મેગલ સામ્રાજ્ય દઢ થયું. દુકામાં ભારતવર્ષના મેગલ સામ્રાજ્યને તેજ અધિષ્ઠાતા અને પ્રતિષ્ઠાતા હતા. મોગલ ગૌરવને તે મહાપ્રાણુ હતે. તેજ રજપુતના ભાગ્ય સૂર્યને પ્રચંડ રાહુ હતું. રજપુતના સ્વાધીનતા સોધને તે ભયંકર વજ હતા. તે સ્વતંત્રતાસોધને આજ સુધી કઈ ચુણીકૃત કરી શકયું નહિ. આજ અકબરે તે ગુણકૃત કરી દીધું. આજ અકબરના ભીષણ પ્રહાતે ચુર્ણ વિચણત થયું. સ્વાધીનતાના ઉંચા સૌોધ ઉપરથી ઉતારી, અકબરે, હતભાગ્ય. હીંદુ જાતિને દુઃખના અધતમ કારાગારમાં કઠેર દાસત્વની સાંકળે બાંધી દીધી. તેનામાં એવા સારા ગુણ હતા કે જેથી મોહીત થઈ રજપુતે તે દાસત્વની સાંકળને વારંવાર ચુંબન કરતા હતા. તે ગુણે પૈકી એક ઉત્તમ ગુણ અકબરમાં હતે. અકબરમાં માનવ હૃદયજ્ઞાતને એક સારે ગુણ હતા. તે અપૂર્વ અભિજ્ઞતાના બળે અકબર માનવ હૃદયને તલસ્પષ થઈ તેનું હૃદય કળી શકતું હતું, તેથી કરી તે શત્રુમિત્રને સદા સંતુષ્ટ રાખતું હતું, એક અપ્રતિમ ગુણની સહાયે અકબરે હીં, જાતિની હૃદયની પ્રીતિ અને ભક્તિ મેળવી હતી. એ માટેજ વિછત હીંદુઓ મહાન તેને જગતગુરૂ જગદીશ્વર વા દિલીશ્વરના નામે બેલાવતા હતા પણ આ ગતિ અને મહિમા વ્યજક ઉપાધિ મેળવ્યા પહેલાં તેણે સ્વહસ્તે ભારત સતાનનાં હૃદય શણિત પીધાં છે. સનાતન ધર્મના પવિત્ર મંદિર તે નાખ્યા છે. ભારતવર્ષના વિરવશે તેના કઠોર હસ્તના ભીષણ પ્રહારે એકદમ નાશ પામેલ છે. તેની સ્વેચ્છા ચારિતામાં આ સંતાનની પવિત્ર કુળ મર્યાદા કલંકકાળિ સાગરમાં ડુબી ગઈ અપૂર્વ કેશુલ અને અભિજ્ઞતાના પ્રભાવે તેણે ભારત સંતાનની અસાધારણ પ્રીતી મેળવી. વનના વિષયમદે મત્ત થઈ અકબરે દુમ દુરાકાંક્ષાની વૃતિની પરિતૃપ્તિ સાધવા હીંદુઓના હૃદય ઉપર જે ગંભીર ક્ષતે કરી દીધાં છે. તે ક્ષતેના આરેગ્ય વિધાન, વૃદ્ધાવસ્થામાં તેણે કરેલાં છે. જે આરોગ્ય વિધાનથી તે હદુઓને ધન્યવાદને પાત્ર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com