________________
( ૭ )
પ્રહાશ લાકુબાનું મરણ, મરાડા સેનાની ઉપર રાણાના હુમલા, ાલીસિંહે કરેલો એ તેને ઉલ્હાર, ઉદયપુરમાં હોલકરનું આવવું, અને કાર કરસ્થાપન્ન, સિંધીયાનું આક્રમણ, કૃષ્ણ કુંભારિના પાણીગ્રહણ કરવા માટે રજપુતેામાં વિવાદ અને તેના માટે રાજસ્થાનમાં યુદ્ધ, કૃષ્ણ કુમારીને આત્મત્યાગ, મીરખાં અને અજીતસિંહ, તેનું દુરાચરણ, ઉદયપુરથી જઇ સિધીયાની રાજસભામાં બ્રીટીશ તનુ` આગમન, અપમાનિત થ” અબજીની આત્મહત્યા કરવા ચેષ્ટા, મીરખાં અને બાપુ સિ`ધીયાએ કરેલ મેવાડનું ઉત્સાદન, બ્રીટીશસિંહ સાથે રાણાનુ` સધિ બંધન....
........૩૭૫-૪૧૧
सप्तदश अध्याय.
લુંટવાની પ્રથાનું દમન, રજપુત રાજા સાથે અંગ્રેજનું મંત્રી બ’ધન, મેવાડમાં અંગ્રેજ દુતના નિયાગ, ઉદયપુરમાં તેનું આવવું, અંગ્રેજ દુત તર% રાણાની અભ્યર્થના, રાણાના ચરિતનું વન, પોતાના દેશની આબાદી માટે રાણાની યાજના, નિર્વાસિત લોકોને પાછા ખેલાવવાની ગાઠવણ, વિણક લોકેાનું આમંત્રણ, ભીલવાડા સ્થાપન, સરદાર વર્ગના એકત્ર સમાવેશ, સત્વપત્રનું દઢીકરણ, ભુમિ સ`પતિનું પુનર્ગુણ, આર્જાના સરદાર લેાકેાનાં કેટલાએક વિવરણ, એકનાર, મેદેશર અને આત્યંત મેવાડની ભૂમિભાગ પ્રથા, પાવિધાન, વાચ્ચેના વભુક્રિયા, ભૂમિ સવાધિકારમાં પુરાણ વચન, પટેલ, પટેલની ઉંત્પતિ અને પટેલની અવસ્થા, ભૂમિસ્ત્રનું નિયમ નિર્ધારણ, સાધારણ ળાકળ. ૪૧૨-૪૨૪
अष्टादश अध्याय.
પૈારાણિક ઇતિવૃત્તનું ઉપકારિત્વ, ભારતનું પુરાણ ળ, મેવાડમાં શિવપૂજા, ભગવા એકલિ’ગનું મંદિર, રાવ, ગાસ્વામી. જૈન, સમિતિ, નાથદ્વારમાં શ્રીકૃષ્ણનું મંદિર અને તેની પૂજા પદ્ધતિ, રજપુત સમાજમાં વૈષ્ણવ ધર્મની ઉપકારતા. ૪૨૫–૪૨૬
उनविश अध्याय.
વસ‘તપચમી, ભાનુસામિ, શિવરાત્રી, આહેરીયા, કાગત્સવ, શિતલાટી, રાાની જન્મ તિથિ, ફુલડેળ, અન્નપૂર્ણા, અશેાકાષ્ટમી, રામનવમી, મદન ત્રયોદશી, નવઞારી પૂજા, સાવિત્રીવૃત્ત, રંભા તૃતીયા, અરણ્યષ્ટી, રથયાત્રા, પાર્વતી તૃતીયા, નાગપંચમી, જન્માષ્ટમી, પિતૃ દેવતા. ખડગ પૂજા, દશહરા, ગણેશ પૂજા. લક્ષ્મી પૂજા, દીવાળી, અન્નકુટ, ઝુલયાત્રા, મકર સંક્રાંતિ, મિત્ર સમિ. ૪૩૧-૪૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com