________________
૨૧૪
ટોડ રાજસ્થાન,
नवम अध्याय.
વનવીરનું મેવાડશાસન. સંગના શિશુપુત્રઉદયસિંહની હત્યા કરવાને વનવીરને ઉદ્યોગ, ઉદયસિંહની પ્રાણુરક્ષા, તેનો લાંબા કાળ સુધી અજ્ઞાતવાસ, તેને રાણકહી સરદારેનું બોલવું. દુના વિવરણ ઉદયસિંહની ચિતડ પ્રાપ્તિ, વનવીરની સિંહાસન ભ્રષ્ટતા, નાગપુરના ભણશલની ઉત્પતિને નિર્ણય રાણા ઉદયસિંહના રાજત્વનું વર્ણન, તેની અયોગ્યતા, હુમાયુનની સિંહાસન મ્યુત્તિ, આ કબરનો જન્મ, હુમાયુનનું ફરી રાજ્યા રોહણ, તેનું પરલોક ગમન, અકબરનું રાજા રોહણ, ઉદયસિંહ અને અકબરના પરસ્પર વિસંવાદી ચરિતની સમાલોચના, એકબરનો ચિતડ ઉપર હુમલે અને રાણાનું પલાયન, ચિતેડની રક્ષા માટે રજપુત વીરેનું ખડગ ધારણ. જયમલ અને પુખ્ત વીરનારી હરત, હીંદુ મુસલમાનનું ઘર યુદ્ધ, અકબરને ચિતોડ ઉપરને જય, નગરવાસીઓની હત્યા,
ઉદય સિંહનું ઉદયપુર સ્થાપન, તેનું પરલેક ગમન.
રાજક્ષમતાની જે મહિની શક્તિ છે. તે રાજ વિના કઈ જાણતું નથી. છે જે વનવીર, અગાઉ સરદારને અનુરોધ રાખવા અસંમત હતું,
વિકમછતને સિંહાસન ઉપરથી ઉઠાડી મુકી, પિતાને સિંહાસને ને બેસવાનું જે કેવળ અનુચિત અને અસંગત ગણતો હતો, તે વનવીર,
માત્ર ઘેડે સમય સિંહાસને બેસી, પિતાના વિચારમાં બદલાઈ ગયે. તેણે રાજસતાને સઘળા સુખની ઉત્સસ્વરૂપ ગણું તેણે રાજવેશ પહેર્યો. ત્યારે વિક્રમજીતના માટે મોટો શોક બતાવ્યું. પણ હાલ તેના હૃદયને તે સુકુમાર ભાવ અતતિ થઈ ગયે. ભગવાન એકલિંગ મહાદેવની પૂજા કરતાં તે બોલતે જે “હે ભગવાન! આપના કરૂણા બળે હું આજે મેવાડના સિંહાસને બેઠે છું જે જે! દેવ! તે સિંહાસન મારા કબજામાંથી જાય નહી.” રાજ ક્ષમતાની મેહિની માયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com