SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રજપુતાના સ્રી વિષયક શિષ્ટાચાર, ૧૬૧ પડયા. પણ તે વિષદ તેની ભાવિસ પત્ અને ઉન્નતિની સેાપાન સ્વરૂપ થઈ. તે બીકણની જેમ એ વિપમાં વિમૂઢ અને ભગ્નહ્દય થઇ એસત તેા રાઠોડ કુળના ભાગ્યમાં શું હત, તે કાંઈ ખાલી શકાતું નથી. તેમ થાત તે તેનું વિશાળ કીતિક્ષેત્ર ચેાધપુર કાણુ સ્થાપત ! તેની ચારે તરફ દુશ્મના, ચારે તરફ આતા, તે પણ તે ક્ષણવાર નિરૂત્સાહ થયે નહિ. કેવળ અદમ્ય સાહસ, કઠોર ઉદ્યમ અને રૂડા અધ્યવસાયથી તે મેટી આફ્તાને તરી સ ́પના ઉંચા પગથીયા ઉપર જઇ બેઠા. ચેાધરાવે, સંકટમાં પડી પલાયન કરી હરવાશકલ નામના પરાક્રમી રજ પુતને આશ્રય લીધો. રાજસ્થાનમાં એક જાતની ધર્મ સમિતિ છે. તે ધમ સમિતિ માંહેલા આશામીએ કુમારાવસ્થામાં પોતાની ઉમ્મરનેા કાળ કહાઢે છે. અગરો કે તેએ વીર ક્ષત્રીય છે પણ તે વીરરસ સાથે ધર્મના શાંત રસ મળી, તેએની અદભૂત શાભા આપે છે. અતિથેયતા અને પરોપકારજ તેઓના ધર્મના મૂળ મંત્ર છે. કાળી અડધી રાત્રીએ કાઇ અતિથી તેના આશ્રમમાં આવે તે તે રજપુત સન્યાસી શય્યામાંથી ઉઠી, તેની યુકત અભ્યના કરી, ખાનપાનની ગેાઠવણુ કરી આપે છે, તેમાં પેાતાના અનાહારે, અનિદ્રા અને દુઃખમાં રહેવું પડે તે તેમ કરીને પણ તે અતિથીની પ્રસન્નતા મેળવતા. વિપદમાં પડી કાઇ તેઓનુ શરણાંગત થાય તેને તેની સાથેના શત્રુભાવ હાય તા ભુલી જઈ અતિથીના સત્કારમાં મત્ત રહે છે પરાક્રમશાળી હરવાશ'કળ તે સન્યાસીના સંપ્રદાયમાં રહેતા હતા. તે સંપ્રદાયની શાખા પ્રશાખા હાલ પણ રાજસ્થાનમાં જોવામાં આવે છે. અગાઉ માપણે કહી ગયા છીએ જે ચેાધરાજ સકટમાં પડી હેરવાશ કલ નામના પરાક્રમી રજપુતના આશ્રય નીચે ગયા. તે હરવાશ'કલના પ્રદેશ પર્યંતની ગાળીમાં હતા, રાજા, પ્રજા સરદાર વીગેરે એ સ’પ્રદાયને નાણાં વીગેરેની મદદ આપી, તેને નીભાવ ચલાવતા હતા. એ ઉદાસીન સન્યાસીએ અન્નત્ર અને સદાવ્રત રાખી પોતાના ધર્મની ક્રીયા ખજાવી રાખતા હતા. હાલપણ અધઃપતિત મેવાડની અવસ્થામાં રાણા રાજા પ્રજા વીગેરે એ સપ્રદાયના નિર્વાહ કરે છે. અનેક લોકના મુખથી સાંભળવામાં આવે છે, જે મનુષ્ય, અસભ્ય અવસ્થામાં આતિથેયતાનું આચરણ કરે છે. પણ તે ખેલવું કેટલુ યુક્તિયુક્ત છે તે વાંચનારના સહેજ ઘ્યાનમાં આવશે. હરવા શ`કલ જેવા, વિશ્વપ્રેમીક મહેાદય. જ્યારે અ સભ્ય ગણાય, ત્યારે આ જગતમાં હવે સભ્ય કાણુ તેની શેષ કરવી રહેછે. ઉત્તમ કપડાં ભૂષણુ વીગેરે પહેરવાથી સભ્યતા કહેવાય ! અનાથ, દીન દરિદ્રને કાંઇ પણ આપ્યા વિના પેાતાનાં પેટ ભરવા તે સભ્યતા ગણાય! તે સભ્યતા તા માનવની સભ્યતા નહિ તે તેા પશુની સભ્યતા કહેવાય. હરવાશ કલ જેવા પરમકારૂણિક મહાત્મા આ જગતમાં પેદા થયેલ છે કે તે વિષય વિષમ સશય છે. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy