________________
રાજા લક્ષમણસિંહ, ચિતડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ.
૧૨૩
पंचम् अध्याय
રાજા લક્ષ્મણસિંહ, ચિતડ ઉપર અલ્લાઉદીનને હુમલો, અલાઉ દીનની વિસ્વાસઘાતકતા, ભીમસિંહને ઉદ્ધાર કરવા ચિતોડના સરદાર સામે તેનું અસિધારણ, રાણાને અને તેના પુત્રોને અપૂર્વ આત્મત્સર્ગતાતાર લેડેથી ચિતોડનું ઉત્સાદન, રાણે અજયસિંહ, હમિરની ચિતડપ્રાપ્તિ, મેવાડની ખ્યા
તીનું અને શ્રીવૃદ્ધિનું વિવરણ, ક્ષેત્રસિંહ અને લાખાણે.
ક ૧૩૩૧ (ઈ. સ. ૧૨૭૫) માં પોતાના પિતૃરાજ્ય સિંહાસન ઉપર લહમણસિંહ અભિષિક્ત થયે. તેના રાજશાસન કાળમાં ચિતડમાં એક
ન યુગ પ્રવૃ; કારણ કે જે ચિતોડનગર શુરવીરતાવાળું અને સ્વા પણ ધીનતાનું અછત કીલ્લા સ્વરૂપ હતું અને ભારતવર્ષનાં બીજાં નગર
યવન લેકેના જુલમથી વિધ્વસ્ત થયાં હતાં પરંતુ ચિતડ નગર છેવટ સુધી આબાદ સ્થિતિમાં રહી શકહ્યું હતું એટલું જ નહી બલ્ક યવન લેકે તેને નાશ કરવાને માટે શકિતમાન થઈ શક્યા નહી હતા. તે ચિતોડ આજ કુર હદયવાળે, નિષ્ઠર અલાઉદીનના ભયંકર વિદ્વેષાનળમાં અને પશુ જેવા અત્યાચારમાં તે વિદધ વિભગી અને નષ્ટ થયું એ દુધર્ષ હીંદુ વેરીએ ચિડ ઉપર બે વખત હુમલો કર્યો. જ્યારે તેણે પેહલે હમલે ચિતોડ નગર ઉપર કર્યો ત્યારે મેવાડના સરદાર સામતેઓ એકઠા થઈ તેના રક્ષણ માટે પોત પોતાના જીવનનાં બેલીદાન આપ્યાં હતાં જેથી તે સમયે, તે દુરાચારી અલ્લાઉદીન પિતાના પ્રયત્નમાં નિષ્ફળ નિવડશે અને તેથી ચિતડ નગરી તેના સર્વસંહારકારક ગ્રાસમાંથી બચવા ભાગ્યશાળી નીવી. ત્યારપછી દુવૃત્ત અલાઉદીને ચિતડ ઉપર બીજી વાર હમલે કર્યો. યવનના એ બીજા હુમલાથી ચિતોડ પુરી વિધ્વસ્ત અને ઉત્સાદીક થઈ ગઈ તેમાં ચિતડનું સૌભાગ્ય સૌદર્ય અને જાહેરજલાલી સર્વથા નાશ પામી.
- લક્ષ્મણસિંહ, નાની ઉમ્મરમાં પાટવી કુમાર અવસ્થામાં અભિષિક્ત થયે. તેની નાની અવસ્થામાં, તેને કાકો ભીમસિંહ, રાજ્યકાર્યની પચ્યાચના કરતે હતું. ભીમસિંહ, લકલામભૂત વિખ્યાત પદ્મિનીનું પાણીગ્રહણ કર્યું. પતિની ચોહાણ કુળમાં પેદા થઈ હતી. તેના પિતાનું નામ હમીરશંક હતું. તેનું પિત્રાવાય સિંહલ હતું. તૈની એ અપ્રતિમ ખુબસુરતી, શિશદીયા રજપુતનું અનર્થ કરનાર કારણભુત થઈ પી. કારણ તેના સૌંદર્યની ખ્યાતિ એટલી બધી વિસ્તારને પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com