________________
ટૅડ રાજસ્થાન, ~~~ ~ ~~~~~~ ~~~ ~ ~~ તેનું પ્રચંડ વિર્ય અને વિકમ સહ્ય ન થવાથી શત્રુદળ પરાજીત થયું અને નગરનો ત્યાગ કરી તે પલાયન કરી ગયું. તે વીજવિશે બાપ ચિતોડમાં આવ્યો નહિ અને પિતાના પિતૃપુરૂષની રાજધાની ગીજની નગરમાં તે ગયે. ગીજનીનગર તે સમયે એક પ્લેચ્છ નરપતિના કબજામાં હતું. તે નરપતિનું નામ સેલીમ હતું, બાપાએ તેને સીંહાસન ભ્રષ્ટ કર્યો. અને તે કડસન ઉપર સૂર્યવંશ કુલઅન્ન એક સામંતને બેસારી દીધે, પછી તે પિતાની સેના સાથે ચીતાડમાં આવ્યું. એમ કહેવાય છે જે તેણે પોતાના સામાવાળા સેલીની પુત્રીનું પાણી ગ્રહણ કર્યું હતું. - અભિતસ સામંતસરદારે માનસિંહ રાજા ઉપર રોષ પામી ચોતેડને ત્યાગ કરી બીજા સ્થળે ચાલ્યા ગયા. રાજા, તેથી અત્યંત દુઃખિત થયે. ચીડનગરમાં આવી રહેવાનું કહેવા, તેણે તેના તરફ દૂત મોકલ્યા પણ તેથી તેનું કાંઈ વન્યું નહિ. રોષાધ સામતે, શાંત થયા નહિ અને અનેક સમજણ આપવા છતાં તેઓએ વિષભાવ છોડ નહિ. તેઓએ માનસીંહના આગ્રહ સ્વીકાર કર્યો નહિ, જે આશામી, તેઓની પાસે ત વરૂપે ગયે હતું, તેની સાથે તેઓએ માનસીંહને કહેવરાવ્યું જે “અમે તમારું નિમક ખાધું છે, તેથી એક વર્ષ સુધી અમે તમારી સામે થઈશું નહી ” તેઓ પોતાના વૈરને બદલો લેવા, એક ઉપયુક્ત નાયકને શોધ કરવા લાગ્યા. જે બાપે, તેઓના મનોવિકારનું મૂળ કારણ હતું, તે બાપ્પાના અપ્રતિમ શૌર્યથી અને ગુણૌરવથી વશીભૂત થઈ તેઓએ, સંમાનસહુ તેને અધિનાયકના પદે નીમવા પસંદ કર્યો. રાજ્યલિસા કેવી ભયંકર છે ? તેની મોહિની માયામાં વિમઢ થઈ માણસ હિતાહિતના વિવેકનો પરિત્યાગ કરે છે. ધર્મજ્ઞાનમાં જલાંજલિ આપે છે, અને કૃતજ્ઞતાના પવિત્ર મસ્તક ઉપર પાટુ મારી ઉપકારી મીત્રનો પણ સમળ નાશ કરવાને જરાપણ ખાશી પકડતા નથી. અને તેવી રીતે ખરાબ આકાંક્ષાવાળા બાપાએ તે કર્યું. જે માર્ય નૃપતિ તેને મામે જેના અનુગ્રહ તેના સાભાગ્યને ઉદય થયું હતું અને જેના માટે પિતાના સામંત સરદારને વિષપાત્ર થયે હતું, તેને ઉપકાર બાપો છેવટ ભુલી ગયે. પાષાણ જેવું કઠણ હદય કરી, બાપાએ તેને સીંહાસનભ્રષ્ટ કર્યો. અને તે વિષવાળા સા
તેની મદદથી તેણે તેના સિંહાસનને કબજે કર્યો. આ સ્થળે ભટ્ટકવિઓએ વર્ણવેલ છે જે “ બાપાએ, મૈર્ય નરપતિના હાથથી સિહાસન કહાઢી લીધું અને તે પર ટ સ્વરૂપ તે થા.' ચતોડના સીંહાસન ઉપર બેઠા પછી, તેણે
પ્રા તરફથી, સંમતિ વડ “ હ રચે ” “ રાજગુરૂ ” “ ચાકુઆ " ( સાર્વભામ) એવા ત્રણ ઉપનામની પદવી મેળવી.
બાપાને અનેક સંતાન થયાં તેમાંથી કેટલાંક પિતાના પિતૃપુરના પ્રાચીન રા, સારાષ્ટ્રમાં આવ્યા. તેને વંશજે અત્યંત બળશાળી અને પરાક્રમી નીવડ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com