SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ટૌડ રાજસ્થાન, તેઓએ ગૃહવાસ, આત્મીયજન, અને શારિરીક સુખને ત્યાગ કરી, બાપાની સાથે કષ્ટકર વનવાસ વ્રતનું અવલંબન કર્યું હતું. અનાહાર હાલતમાં તેઓએ ઘણા દીવસો કહાલ્યા, અનિદ્રાવસ્થામાં તેઓએ ઘણું દિન કહાવ્યા. એક ક્ષણ પણ બાપાને સંગ તેઓએ છોડ્યો નહી. વાસ્તવિકરીતે જોતાં તેએાજ બાપાના જીવન રક્ષણ કરનાર હતા. તેઓ જ બાપાના સુખદુઃખના સમભાગી હતા. બાપાને એવા બંધુ ન મળ્યા હતા, તે બાપાનું શું થાત તે કોઇથી કહી શકાય તેમ નથી. તે બે ભીલકુમાર તરફથી બાપાને મહોપકાર થયો છે તે બાપે ભુલી ગયે નહોતે, તે તેઓના સહુવાસે, પિતાને સુખી અને સમ્માનિત માનતો હતે. જે દીવસે, વીરકેસરી બાપ, તે ભીલકુમારના સહવાસથી અતુલ આનંદ ભગવતે હતે, તે દિવસે તેના સિભાગ્યની લમી તેના પડખામાં આવી વસી, જેથી ચતોડના મસીહાસન ઉપર બેસી તેણે તે ભીલકુમારના હસ્તથી પવિત્ર હદયે રાજતિલક સ્વીકાર્યું હતું. તે ચીતડ આજ ભગ્નાવસ્થામાં છે, તે ચીતડ આજ ચર્ણવિચર્ણિત છે, તે ચીતડ આજ ધુળમાં રગદોળાતું થઈ ગયું છે. એકદિન, જે જગમાન્ય રાજકુમારની લીલાભૂમિ હતી, તે આજ શીકારી પશુઓનું આશ્રય સ્થળ થયું છે. સઘળા ભારતવર્ષમાં એકમાત્ર અગુણાપાનેરના અધિવાસીએ, એક જાતના પ્રાકૃતિક સ્વાતંત્ર્યને સંભોગ કરી શક્યા હતા. તે રાજ્ય કોઇના રાજ્યના અંધીન નહતું. કોઈપણ રાજા સાથે તેને કઈ રીતને સંશ્રવ નહે. તેને અધિપતિ, “ રાણું ” એવી ઉપાધિ ધારણ કરી હઝાર ગામડાં ઉપર આધિપત્ય ચલાવતો અને પ્રજનવશે પાંચહઝાર ભીલોને લઈ યુદ્ધ સ્થળમાં ઉભે રહેતે હતે. સોલંકી રજપુતની સ્ત્રીના ગર્ભ અને ભેમીયા ભીલના ઐરસે તેના પૂર્વ પુરૂષની પેદાશ હતી, તેથી તે પિતાને રજપુત જાતિને છે એમ કહેતે. અગુણાના તે ભીલકુળમાં મહાત્મા દેવની પેદાશ હતી. આપણે પ્રકૃત્ત પ્રસ્તાવથી દૂર નિસરી ગયા છીએ હવે બાપાને વિષય ફરી આચિત કરીએ, અનુશીલન કરવાથી, બાપાનું પલાયન અને પલાયન કરવાનું કારણ. સ્વાભાવિક અને સુસંગત હતું એમ માલુમ પડે છે. સંપૂર્ણ દૈનિર્દેશવશે નરેંદ્ર નગર છેડવાની તેને ફરજ પડી હતી. જગત્ પ્રાચીન મહાપુરૂષેનું વિવરણ જેમ કલ્પનાજાળથી લખાયેલ હોય છે તેમ બાપાનું વિવરણ પ્રાચીન ભટ્ટાથી લખાયેલ છે. જે બાપ, સેકડો વીરપુરૂષ આર્ય રાજાઓનો પૂર્વ પુરૂષ હતો તે બાપ પ્રકૃત વિભાવે પુજાય છે. જે બાપ્પાનું શરીર, પરમાણમાં લીન થઈ ગયું છે તે બાપે હાલ ચિરંજીવી, મનાઈને અને કહેવાઈને પ્રખ્યાત અને પુજીત થયો છે. ભટ્ટલેકેએ વર્ણવેલ છે જે બાપે, નરેંદ્રનગરની વિસ્તૃત ભૂમિમાં પિતાના પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy