SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડ, ૧૫ વશ્વભીપુરાધિપ મહારાજ શિલાદિત્યના સંબંધે એવી રીતના જુદા જુદા અદભત અને મને ડર પે સંભળાય છે. એમ કહેવાય છે જે વલ્લભીપુરમાં તે કાળે “સૂર્યકુંડ' નામે એક પવિત્ર કંડ હતું. જે સમયે યુદ્ધ વ્યાપાર ચલાવવાનો હોય તે સમયે, મહારાજ શિલાદિત્ય તે પવિત્ર કુંડ પાસે જઈ ભગવાન દિવાકરની પ્રાર્થના કરતું હતું. તે સમયે તેમાંથી સૂર્યને રથવાહી સતાધ નામને સમાન ઘેડ નીકળતું હતું, તે પ્રચંડ અશ્વને પોતાના રથે જોડી યુદ્ધક્ષેત્રમાં જઈ શત્રુકુળને નાશ કરી, તે જય મેળવતા હતા. પણ તેને કઈ પાપમતિ મંત્રીની વિશ્વાસઘાતકતાથી, તે ભીષણ મ્યુચ્છ યુદ્ધ સમયે તે પવિત્ર દેવાનુકુથી વંચિત થયે. તે મંત્રીએ શિલાદિત્યની ગુપ્ત વાત શત્રુઓને કરી દીધી અને પવિત્ર કંડમાં ગાયનું લેહી નાંખવા તેણે તેઓને સલાહ આપી, તેના કહેણના અનુસારે તે પવિત્ર કુંડ અપવિત્ર થયે, મહારાજ શિલાદિત્યના રસ્તામાં કંટકનો પથારી થઈ. તેના સર્વ નાશનો સૂત્રપાત થ, દુર્ઘર્ષ સ્વેચ્છાએ પ્રચંડ વેગે તેના નગર ઉપર હમલેર કર્યો. શિલાદિત્ય, વેગ કરી પવિત્ર કુંડ પાસે ગયા અને કાતરવરે, ભગવાન દિવાકરને વારંવાર બોલાવવા લાગ્યો. તેની સઘળી પ્રાર્થના વ્યર્થ ગઈ, બહ પેદન કરી અશ્વ પાડી ભગવાન ભાસ્કરની તે ઈબાદત કવ્વા લાગે, પણ તે સમાનન દેવતુરગ ફંડમાંથી નીકળ્યા નહિ, નિરાશતાનું વાદળું છયું, ઘોર નિરાશાની પિશાચ મૂર્તિ નાચવા લાગી, તેણે ચારે દિશાઓ અંધકારમય જોઈ, આવું છતાં પણ તેની દરકાર કર્યા વગર હીમત ભીડી, શિલાદિત્ય, મ્લેચ્છની સામે થયો. વિદ્યાલક્ષ્મીએ તેને છોડી દીધું. તે દિવસથી તેના તે શોચનીય અપાત સાથે, વલ્લભીપુરમાંથી તેનું વંશતરૂ પણ ઉપાટિત થયું. | # શક લેકીન અને પારસીલોકના ગ્રંથમાં અવા રાતના સૂકિડનું વર્ણન છે. એ સમાલો સર્યકુંડનું વિવરણ સંપૂણ કુપનાજાળથી આરંત રહેલ છે તેને નિયુક્ત કરવાથી ખરો વિષય ખુલ્લો થાય તેમ છે. ત્યારે સહજે સમાઈ શકાય છે જે શત્રફળે. કઈ જાતની વિષય સામગ્રોથી મહારાજ શિલાદિત્યના કીલ્લાની ખાદીનું જળ દૂષિત કર્યું. વિષમય જળપાને સૈન્યને નારા થતો જોઈ તે દુર્ગધાર ઉઘાડી શત્રની સામે થયે એવા રીતના ટોપા લીધાથી અનેક લોકોએ અનેક રાજય લીધાં છે. અલ્લાઉદીને પણ એવા પ્રપંચ કોશલનું અવલંબન કરી, ગાગરોના ખોટીરાજ અચલસીહનો દુજોય કીલો અનાયાસે જીતી લીધા હતે પણ કયા હુમલા કરનારથી વલ્લભીપુર વિધ્વસ્ત થયું તેને મતભેદ છે. કલનલ ટોડ માહેબે, તે હુમલા કરનારને પાદ કે હણું કહેલ છે, પણ વેદેન તેને cવકgય ગતિ કહે છે. એ ફીસ્ટન સાહેબ, તેને પાસિક જાતિ કહે છે. એ સઘળા મતની સમાલોચના કરવાથી મહાનુભવ એલફીંસ્ટન સાહેબના મતને સઘળા મતના ઉપર આસન આપવાનું યુક્તિ યુક્ત છે; તેણે પોતાના મતનું સમર્થન કરવા, જે સઘળાં પ્રમાણ દેખહ્યાં છે તે સઘળાંના કરતાં સ્વીકાર કરવા લાયક છે. મહાભ એલસ્ટને કહેલ છે જે, જે પ્લેચ્છ જાતિએ વલભીપુરનો વંમ કર્યો. તે પ્લેચ્છ જાતિને કશનલ કેડે પરદ જાતિ કહીછે અને વેદેન સાહેબે ઈદુવકત્રીવ જતિ કહેલ છે. પણ વિશેષ વિચાર કરી જેમાં આવે તો તેઓને પારદ કહી શકાય નહિ. તેઓને પારસિક નતિ કહીએ તે અસંભવિત કહેવાય નહીં, કારણ કે ઈ. સ. ૫૩૧ થી તે ૫૭૮ સુધી નશરવાને રાજય કર્યું સર જોન અનેક પાર ગ્રંથકારોના મતનો ઉદ્ધાર કરી પ્રતિપાદન કરે છે જે તે પારતિવાલ રવાને પૂર્વમાં ભારતવર્ષમાં પોતાની વિજય પતાકા ઉડાડી હતી. તે શેરવાનનું લશ્કરજ વલભીપુરમાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy