SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ? ટોડ ગુજસ્થાન * J પ્રતિષ્ઠા મેળવી હતી, સઘળી કુળતાલિકામાં કામારીને રજપુત ગણેલા છે. કામારી લેાકેાના પ્રાચીન જીન્નનચરિત્ર સંબંધે ઘણું સામાન્ય વૃત્તાંત પ્રકટિત થયેલ છે . પરતુ તે, કલ્પના જાળે વીંટાયેલું છે. તેઓ, પાતે હનુમાનના વ'શથી પેદા થયેલ છે એમ જણાવવામાં આવેછે અને તે મત દ્રઢ કરવા માટે તેઓ પેાતાના રાજાને પચીરીયા અથવા દીર્ઘ પુકડીવાળા કહીને ખેલાવે છે. રાજ્ય કરતા અતિ પ્રાચીનકાળમાં કામારી લેાકેા ગુમળી નામના નગરમાં હતા. તે નગરમાં તે વશના એકસેા આઠ રાજાઓએ રાજ્ય કર્યું છે. ઇસ્વીસનના આઠમા સૈકામાં તેએ એટલા બધા પ્રસિદ્ધ અને વિખ્યાત થયા અને દીલ્લીના પ્રતિછાતા મહારાજ અનંગપાળની પુત્રીનુ તેમાંથી કેઇએ પાણીગ્રહણ કર્યું હતું. જેઠવા જાતિ એટલીખષી પ્રસિદ્ધિમાં આવી નથી. ગેાહીલ–એ જાતિ એકવાર ભારતવર્ષમાં વિશેષ પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ થઇ હતી. પણ કાળના નહિ ફેરફાર થઇ શકે તેવા વિધાનાનુસારે તેની તે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ આજ કાઇ ઠેકાણે અસ્તગત થઈ ગયેલ છે, આજ તેના વર્તમાન વંશધરા, પેાતાનુ પુર્વ ગારવ ભુલી જઇ માત્ર વાણિજ્યના વ્યવહાર કરી પેાતાની આજીવિકાને નિર્વાહ કરેછે. ગેહીલ રજપુતે પહેલાં લુણી નદીના તીરના જુના ક્ષીરગઢમાં વસેલા હતા, કયાંથી કયા સમયે તેમે તે સ્થળે ઉપનિર્વિષ્ઠ થયા તેનુ વિવરણ મળી આવતું નથી. એમ કહેવાય છે જે ક્ષીરખે નામના ભીલરાજાને વધ કરી, તેઓના પુર્વપુરૂષોએ તે સ્થળને હસ્તગત કર્યું હતું. ગોહીલના વંશના વીશ વશરાએ ક્ષીરગઢમાં રાજ્ય કર્યું. છેવટે ઇશ્વીસસના ખારમા સૈકામાં દુર્દૂર્ય રાઠોડવીરાએ, તેને તે સ્થળથી હાંકી કડુાઢ્યા, ત્યારપછી તેઓએ, સારાષ્ટ્રમાં પરમગઢ ( પેરમ ) માં પેાતાનું આધિપત્ય સ્થાપ્યું. પણ તેના દુર્ભાગ્યવશે, તે નગર પણ થાડા સમયમાં વિધ્વસ્ત થઈ ગયું. ત્યારપછી ગાહીલ લેાકેા બે ઢેળામાં જુદા થઇ જુદા જુદા બે સ્થાનમાં આશ્રય લીધે. એકદળે વાગેાયા નામના દેશમાં જઇ તેના અધિપતિની છાયા નીચે આય લીધેા હતેા. બીજી દળ સીહેરમાં ઉતરી, છેવટે ભાવનગર અને ગાઘા એ નામના એ નગરે સ્થાપી ત્યાંજ રંહેવા લાગ્યું. તે ભાવનગર અને ગાઘા એ બન્ને શહેર ઉપસાગરના કીનારા ઉપર છે. તેજ આધુનિક ગેહીલેનુ નિવાસ સ્થળ છે. ગાહીલેાના નામ ઉપરથી સારાષ્ટ્ર ખંભાતના દ્વીપકલ્પના પુર્વભાગ, ગેહીલવાડ નામે કહેવાયે. ચિન્હ ભારતવીગેરે તેઓની www.umaragyanbhandar.com સારવ્ય વા સારીયાપ્ય તેની ખ્યાતિ અને પ્રતિષ્ઠાનાં વર્ષમાં કાઈ સ્થળે પણ જોવામાં આવતા નથી, લોકશ્રુતિ ગપ્પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy