________________
રાજસ્થાનના છંત્રીશ રાજકુળનુ સક્ષિપ્ત વિવરણ,
પા
અને ત્યારપછીના રાક્ષએના રાજ્યાસનમાં અણહીલપુરપાટણની વિશેષ ઉન્નતિ થવા પામી નહી હતી, પરંતુ જ્યારે સિદ્ધરાજ જયસિંહુ તે પુરાતન શહેરના સીંહ:સહારૂઢ થયા ત્યારે તે વીશેષ ખ્યાતિવાળું થયું.
કણાટ અને વિધ્યાચળના મધ્યમાં આવેલ ખાવીશ જનપદ એકવાર સિદ્ધરાજના રાજ્યછત્ર નીચે હતા, પણ એટલુંબધું વિસ્તારવાળું રાજ્ય, તેના વશધરા લાંબે વખત ભાગવી શકયા નહિ. એમ કહેવાય છે જે મહારાજ સિદ્ધરાજનાજશધર ઉત્તરાધિકારીએ, કોઇ કારણવશે, ચાહાણુ પૃથ્વીરાજના કાપાનળ ઉત્તીપિત કયા, જેથી તેણે તેને સીંદ્ગાસન ભ્રષ્ટ કર્યા હતા.
સિદ્ધરાજના ઉત્તરાધિકારી રાજ્યસ્તૃત થયા, તેના સીંહાસન ઉપર કુમારપાળ નામનેા એક ચેડાણ નૃપતિ ગાદિએ એસી રાજ્ય ચલ:વવા લાગ્યા. કુમારપાળ ચાઢાણવશમાં ઉપ્તન થયેલ હેાઇને સેલકીવંશના રા ઉપર પોતાનુ' આધિપત્ય ચલાવવા અણહીલવાડપાટણની કાયમની જે ઉતરાધિકાર વિધિ ચાલી આવતી હતી તેમાં કેટલાએક ફેરફાર થઇ ગયા. મહારાજ સિદ્ધરાજ અને કુમારપાળ અને રાજાએ દ્ધધર્મના અનુયાયી હતા. તે બન્નેના રાજ્યમાં કોતરકામને વિશેષ ઉત્કર્ષ થયે હતેા. શાથી કે તે સમયે ઘણા વિજયીસ્તભ બન્યા હતા. તે વિજયસ્ત ંભ વીગેરેનુ નિમાણકૈાશલ્ય જોઇ વિસ્મિત્ત અને આનદિત થયા વિના રહેવાતું નથી. કાઇ હીંદુરાજાની કારકીર્દીમાં એવી ઉમદા કારીગીરના ઉદ્ધાર થયા નથી.
મુસલમાન વીર શાહબુદીનના પ્રતિનિધિઓએ, ઘેર અત્યાચાર કરી કુમારપાળના બાકીના રાજ્યમાં ઘણીજ અશાંતિ કરી દીધી. તે પ્રતિનિધિઓના જુમાટ અને અત્યાચારથી પ્રજા બહુ કષ્ટ ભોગવવા લાગી. અંતે કુમારપાળ, .તે જીમાટ કરનાર જુમાગારાને કબજે કરી શકયા નહુ છેવટે કાર દુઃખમાં અને મનેવેદનામાં તેણે આ લેાકના ત્યાગ કર્યો. મડારાજ કુમારપાળના મૃત્યુ પછી બલૂમૂલદેવ ગાદીએ બેઠા. એ મુદેવના મરણુ સાથે સં. ૧૨૮૪ ( ઇ. સ. ૧૨૨૮ ) માં અણુહીલવાડપાટણમાં સાલકીવશના રાજ્યના અત આવ્યેા.
અણુહીલવાડપાટણનુ સીંહાસન શેલ કીવશના હાથમાંથી જતાં પણ તેનું સીંહાસન ખાલી રહ્યું હતું નહિ. વિશાળદેવ, નામના એક વીર પુરૂષે તે સીંહાસન કબજે કર્યું. વિશાળદેવ સિદ્ધરાજની એક વાઘેલા નામની શાખા કુળમાં પેદા થયે હતા. મહારાજ વિશાળદેવ સીંહાસન ઉપર બેઠા. તે રાજ્યનુ સાભાગ્ય અને સાદય
* સિદ્ધરાજ સીંઢુ સર ૧૧૫૦ થા તે સ. ૧૨૦૧ સુધી રાજ્ય કર્યું. પ્રસિદ્ધ જ્યુબીયન ભૂઞાળવેત્તા એલેએદ્રીશી તેની રાજસભામાં હતા એલેએદ્રીશીએ કહેલ છે જે જયસીંહ રાા બાદ મતાવલખી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com