________________
આદિજિન મંડલ ગાવે, બીજનું સ્તવન ભાવે, હૈડે ધરી હર્ષ અપારા.
મહાવીર. ૧૧ બીજના ચંદ્ર જેવા, ત૫ ગુણ મુક્તાફલ મેવા, પ્રતિદિન હંસ ચાહે ચારા. મહાવીર. ૧૨
શ્રી સૈભાગ્ય પંચમી ત: સ્તવન સેવ સેવા સકલ સુખ કાજ, સુગુણ નર આજ, શ્રીમત શ્રુત કલેલ પાર્શ્વનાથ મહારાજ
(એ લાવણની ચાલ). પાલે પાલે પંચમી તપ પંચ વર્ષ પંચ માસ, પંચ જ્ઞાન સહિત પંચમી ગતિ પામવા ખાસ. પાઠ ૧ પંચમી આરાધનથી પંચ જ્ઞાનની શુદ્ધિ, પંચાચારે વલી થાય ધીરતા બુદ્ધિ. પા૦ ૨ વરદત્તાદિ વૃત્તાંત ઘણું છે તાંહિ, સુણે ભવિષ્યદત્ત સંબંધ તથાપિ ઉછાહિ. પા. ૩ કુરૂ મંડલમાં ગુરૂ શહેર હસ્તિનાપુર સારૂં, થયા શાંતિ કુંથુ અર તીર્થંકર ચક ધારૂં. પા. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com