________________
ગગને ગર્જવી ગિરા, વચન વર્ષથી નીરા, કહે સ્વામી સૃષ્ટિ શણગારા. મહાવીર. ૨
જે દુવિધ ધર્મ, આરાધી કાપે કર્મ, સાધુ શ્રાવક ન્યારા ન્યારા.
મહાવીર. ૩ નિયાવલીયા સૂત્રસાખે, બીજ તપ ફલ આખે, બધાય આયુષ્ય ઉદારા.
મહાવીર. ૪ મહા શુદિ બીજ દિને, કેવલ વાસુપૂજ્ય જિને, તેમ અભિનંદન જિન અવતારા. મહાવીર. ૫ ફાગણ શુદિ બીજ સારી, અર અનવર અવધિ ધારી, ચવીયા ચતુર ચમત્કારા.
મહાવીર. ૬ માધવ વદિ બીજ આવે શીતલજિન મેક્ષ જાવે, શૈલેશી સમેતશિખર ધારા.
મહાવીર. ૭ માતા મંગલા કુખે, શ્રાવણ શુદિ બીજ સુખે, સુમતિ જિન ચવીયા જગહારા. મહાવીર. ૮ જિનવર જન્મે અજવાલ, પ્રાંત અંધારૂં કાલુ, થાય સ્થિતિ અનુસારા.
મહાવીર. ૯ તે કારણ શ્રમણ શ્રમણ, શ્રાવકને શ્રાવક રમણું, આરોધી પામે ભવપારા
મહાવીર. ૧૦
૧ શ્રી અભિનંદન જિન જન્મ કલ્યાણક. ૨ વૈશાખ વદિ બીજ ગુજરાતી ચિત્ર વદિ ૨, ૩ મેક્ષ જાય ત્યારે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com