SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારને વિસ્તારોરે છે ઉપ૦ | ૭ | સંવત ઓગણીસ છાસઠ પિસ શુદિ એકાદશી ભૂગુવારે | આદિજિન અંડલ સ્તવન ભણુને કરે સફળ જન્મારેરે ઉ૫૦ ના રે | ૮ | ઇતિ છે ભાવપુજા રતવન, (આનંદ આજે આનંદ આજે આનંદને દિન આજ--એ ચાલ) શુદ્ધ આત્મદેવને પૂજે, જૈન મુનિ મહારાજ ભકિત શ્રદ્ધાન રૂપી નિજ કાજ ! કેસર શ્રીખંડ કરી ભેલાં જ નવ બ્રહ્માંગરૂપ અંગમાંજ પૂજન નિત્ય કરે મુનિનો સમાજ શુ. આ૦ કે ૧ છે એ આંકણું છે ક્ષમારૂપ પુષ્પ લઇ તાજાજા વસ્ત્ર યુગ ઉભય ધર્મ રૂપનાં જ છે ધ્યાન આભરણ ધરી સારાંજ ! પૂજનને સજે એમ શુભસાજે છે શુટ આઇ છે ૨ અષ્ટ મદ ત્યાગ રૂપે લિખવાજ . અષ્ટ મહામંગલ એહ નવાંજ ધૂપ સંક૯પ રૂપ કરવાજ . હંસપર ભવસાગર તરવાજ છે શુટ આ૦ ૩ | ૧ શુકરવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035289
Book TitleTithi Tap Manikyamala
Original Sutra AuthorN/A
AuthorHansavijay
PublisherHansavijayji Jain Library
Publication Year1920
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy