________________
પ્રકરણ ૯ મુ
પ્રિય વાંચકને.
તુ
પ્રિય વાંચક ! આ આખા વાંચનમાં તે ધ્યાન તેા આપ્યું જ હશે. તુ જૈન હાય કે અજૈન તેની દરકાર નથી પણ એમાં તેરાપથી સમાજ જે જાતની માન્યતા ધરાવે છે તે તને કોઈપણ મનુષ્ય ધર્મોમાં માલમ પડશે ખરી ? જો જૈન ડાય તે જરૂર તને થશેજ કે આમતવાળા સાધી બધુ તરાકે ઓળખાવાને લાયક નથી. જો તેને સાધી ગણીશું તે જરૂર એમાં આખા જૈન સમાજને શેષવું પડશે. જગતમાં હલકા સ્થાનમાં ગણાવુ પડશે. માટે આ વાંચનમાં આવેલા પ્રસંગાથી જરૂર તને ખાત્રી થઈ ગઈ હશે કે આ મતવાળામાં ખાહ્યા ડાળ સિવાય કશુ જણાતુ નથી. માણુસ થઇને તેના હૃદયમાં દૈયા ન હેાય એ કેમ સંભવી શકે? જો કાઈ માસ છતી શક્તિએ મરતાને ન મચાવે તે તેને માણસ કેવી રીતે કહી શકાય ?
હવે વધારે ન લખતાં હું તને એજ પ્રાર્થના કરીશ કે, તુ સાચા માર્ગને અનુસરજે અને જગતના માનવીઆમાં તારૂ મનુષ્ય તરીકેનું અને તેમાં વળી જૈન તરીકેનું ગૈારવવતુ સ્થાન ટકાવી રાખવા તારાથી બનતા અધાજ પ્રયત્ન કરજે.
આ સિવાય એ મતવાળાની ઘણી પેાલા છે છતાં અહીં આટલેથીજ સતષ માનું છું. ભવિષ્યમાં બીજા પ્રસ ંગોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com