________________
હૃદયના ઉદ્દગાર
આજના લેખકને એતો નિયમ થઈમ્સયેશ કે જો પુસ્તક ગમે તેવું હોય છતાં પ્રસ્તાવના તે લખવી
પ્રસ્તાવના શા માટે? જે પુસ્તકમાં આવેલ વિષયથી વાંચક તદનજ અજ્ઞાત હોય તે તેનું સામાન્ય દિગદર્શન આગળ કરાવવામાં આવે તેજ પ્રસ્તાવના. પરંતુ જયારે વિષય દરેકના હૃદયમાં રમી રહ્યા હોય ત્યાં તેના વિષે એળખની જરૂર હોતી નથી. •
આ સમાચનામાં જૈન ધર્મનું મૂળ જેને અહિંસા કહીએ છીએ તેની માન્યતા દ્રઢ થાય એજ હેતુ છે. ખાડામાં પડતાને બચાવ એજ મનુષ્યમાત્રનું જીવન સાર્થકય છે એ ધ્યેય આમાં રાખ્યું છે.
જેન ધર્મ જેને માટે આખા જગતમાં ઉચ્ચ અભિપ્રાય મળે છે તે જ ધર્મમાં રહી જેનાથી તે શું પણ મનુષ્ય ધર્મથી ઉલટી માન્યતા રાખી જગતને પાપમય અવળે માર્ગે દોરવાને
તેરાંપંથી જૈન સમાજ” પ્રયત્ન કરી રહી છે. જે એમની માન્યતા જગત માને તે જૈન ધર્મ તનજ છેલ્લી પંક્તિને ઠરે તેથીજ જૈન ધર્મની સાચી હકીક્ત જાહેર જનતાને જણાવી ધર્મનું સ્થાન ટકાવવાજ આ સમાચના બહાર પાડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com