SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તાજિકસ્સગ્રહ. ૩–વિદ્યાસહમ ગુરૂસહમ પ્રમાણે. ૪-જ્ઞાનસહમ ગુરૂસહમ પ્રમાણે. પ–વૈશસહમ=દિવસે ગુરૂમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિએ પુણ્યસહમમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. દુદેહરોહમ યશસહમ પ્રમાણે. છે-ચિત્ર હંમ=દિવસે ગુરૂસહમમાંથી પુણ્યસહમ બાદ કરીને શુક્ર યુક્ત. કર અને રાત્રિએ પુણ્યસમમાંથી ગુરૂસહમ બાદ કરીને શુક્ર યુક્ત કરવો. ૮-રાજ્યસહમ=દિવસે શનિમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને. રાત્રિએ સૂર્યમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૯-તાતસહમ=રાજ્યસહમ પ્રમાણે. ૧૦માતૃસહમ દિવસે ચંદ્રમાંથી શુક્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાંત્રિએ શક્રમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. નં-ભ્રાતસહમ દિવસે તથા રાત્રિએ ગુરૂમાંથી શનિબાદ કરીને લગ્નયુક્ત કરવું. ૧૨-પુત્રસહમ=દિવસે તથા રાત્રિએ ગુરૂમાંથી ચંદ્ર બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૩–સ્ત્રીસહમ દિવસે તથા રાત્રિએ શુકમાંથી સાતમા ભાવનો સ્વામી બાદ. કરીને સાતમો ભાવ યુક્ત કરવા. ૧૪-જીવિતસહમ=દિવસે શનિમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિએ ગુરૂમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૫-કમે સહમ=દિવસે મંગળમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિએ બુધમાંથી મંગળ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૬-શાસ્ત્રસહમ=દિવસે ગુરૂમાંથી શનિ બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને - રાત્રિએ શનિમાંથી ગુરૂ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૭–મૃત્યુસેહમ=દિવસે તથા રાત્રિએ આઠમા ભાવમાંથી ચંદ્ર બાદ કરીને શનિ યુક્ત કરવો. ૧૮-ધનસહમ=દિવસે તથા રાત્રિએ ધન ભાવમાંથી ધન ભાવને સ્વામી, બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૧૯–પરદેશસહમ=દિવસે તથા રાત્રિએ નવમા ભાવમાંથી નવમા ભાવને. સ્વામી બાદ કરીને લગ્ન યુક્ત કરવું. ૨૦-વણિસિહમ દિવસે તથા રાત્રિએ ચંદ્રમાંથી બુધ બાદ કરીને લગ્ન યુક્ત કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy