________________
પર
તાજિકસાસંગ્રહ.
ખરાખર જાણવા, દિવસને વિષે મંગળમાંથી શિને બાદ કરીને બુધ યુક્ત કરવા અને રાત્રિને વિષે શનિમાંથી મંગળ ખાદ કરીને બુધ યુક્ત કરવા તે જાણ્ય સહમ જાણવું. ૭૮
शनिर्विलोमं निशि चान्द्रयोगाद्व्यापारमाराज्ज्ञमपास्य शश्वत् ॥ पानीयपातः शशिनं विशोध्य सौरेर्विलोमंनिशिपूर्ववत्स्यात् ॥ ७९ ॥
અર્થ:—દિવસ અને રાત્રિને વિષે મંગળમાંથી બુધ ખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે વ્યાપાર સહમ જાણવું. દિવસને વિષે શનિમાંથી ચંદ્ર ખાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે ચંદ્રમાંથી શિને બાદ કરીને લગ્ન યુક્ત વું તે પાનીયપતન સહમ જાણુવું. मंदं कुजात्प्रोज्झ्यरिपुर्विलोमं रात्रौ भवेद्भौमविहीन पुण्यात् ॥ शौर्यं विलोमं निशिपूर्ववत्स्यादुपायईज्यंशनितोविशोध्य ॥ ८० ॥
'
અર્થઃ—-દિવસને વિષે મંગળમાંથી શિન બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે શિનમાંથી મગળ ખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે શત્રુસહમ જાણવું. દિવસને વિષે પુણ્યસહમમાંથી મંગળ માદ કરીને લગ્ન ચુક્ત કરવું અને રાત્રિને વિષે મગળમાંથી પુણ્યસહમ બાદ કરીને લગ્ન ચુક્ત કરવું તે ગૈા સહમ જાણવું. તથા દિવસને વિષે શનિમાંથી શુરૂષાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે ગુરૂમાંથી શિને બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે ઉપાયસહમ જાણવું. ૮૦
वामं निशितंतु विशोध्य पुण्याज्ज्ञयुग्विलोमं निशितद्दरिद्रम् || सूर्योश्चतः सूर्यमपास्यनक्तं चन्द्रतदुच्चाद्गुरुता पुरोक्त्या ॥ ८१ ॥
અઃ—દિવસને વિષે પુણ્યસહમમાંથી બુધ બાદ કરીને બુધ યુક્ત કરવા અને રાત્રિને વિષે મુધમાંથી પુણ્યસહસ્ર ખાદ કરીને બુધ યુક્ત કરવા તે રિદ્રસહમ જાણવું તથા દિવસને વિષે સૂર્યના ઉચ્ચ ૦.૧૦૫૦૦ માંથી સૂર્ય ખાદ કરીને લગ્ન મુક્ત કરવું અને રાત્રિને વિષે ચદ્રના ઉચ્ચ ૧૫૫૦૦૦ માંથી ચદ્ર ખાદ કરીને લગ્ન મુક્ત કરવું તે ગુરૂતા સહમ જાણવું. ૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com