________________
ગણિતાધ્યાય ૧ લેા.
૪
અર્થ: દિવસને વિષે મંગળમાંથી લગ્નના સ્વામી બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે લગ્નના સ્વામીમાંથી મંગળબાદ કરીને લગ્ન યુક્ત રવું તે સામ સહમ જાણવું. પરંતુ લગ્નના સ્વામી મંગળ હાય તા ગુરૂમાંથી ખાદ્ય કરવું. દિવસ તથા રાત્રિને વિષે ગુરૂમાંથી શિને બાદ કરીને લગ્ન યુક્ત કરવું તે ભ્રાતાસહમ જાણવું. ૬૮ दिने गुरोश्चंद्रमपास्य नक्तं रविं क्रमादर्क विधू च देयौ || रीत्योक्तया गौरवमर्कमार्केरपास्य वामं निशि राजतातौ ॥ ६९ ॥
અ:—દિવસને વિષે ગુરૂમાંથી ચંદ્ર ખાદ કરીને સૂર્ય યુક્ત કરવેા અને રાત્રિને વિષે ગુરૂમાંથી સૂર્ય બાદ કરીને ચંદ્ર યુક્ત કરવા શેાધ્યશ્ને ત્યાદિ અંતરાલમાં સૂર્ય અથવા ચંદ્રમા ના હાય તા એક રાશિયુક્ત કરવાથી ગારવ સહેમ થાય છે. તથા દિવસને વિષે શનિમાંથી સૂર્ય બાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે સૂર્ય માંથી શશિનબાદ કરીને લગ્ન યુકત કરવું તે રાજ અને તાતસહમ જાણવું. ૬૯ मातेन्दुतोपास्यसितं विलोमं नक्तं सुतोऽहर्निशर्मिदुमीज्यात् ॥ स्याज्जीविताख्यं गुरुमाकिंतोन्हि वामं निशीदं सममंबयांबु ॥७०॥
અ:—દિવસને વિષે ચંદ્રમાંથી શુક્રમાદ કરીને લગ્ન મુકત કરવુ... અને રાત્રિને વિષે શુક્રમાંથી ચંદ્ર ખાદ કરીને લગ્નયુક્ત કરવું તે માતાસહમ જાણવું. દિવસને વિષે તથા રાત્રિને વિષે ગુરૂમાંથી ચદ્ર ખાદ કરીને લગ્ન યુકત કરવુ તે પુત્રસહમ જાણવું. દિવસને વિષે શનિમાંથી ગુરૂ ખાદ્ય કરીને લગ્ન ચુકત કરવું અને રાત્રિ ને વિષે ગુરૂમાંથી શનિ ખાદ્ય કરીને લગ્ન ચુકત કરવુ તે જીવિતસહમ જાણવું. માતા સહમની ખરાખર અબુ અર્થાત્ જળ સહમ જાણુવુ. ૭૦ कर्मज्ञमारान्निशिवाममुक्तं रोगाख्यमिदं तनुतः सदैव ।। स्यान्मन्मथो लग्नपमिंदुतोऽन्हि वामं निशीन्दुं तनुषं सदार्कात् ॥ ७१ ॥
અર્થ:—દિવસને વિષે મંગળમાંથી બુધ ખાદ કરીને લગ્ન યુકત કરવું અને રાત્રિને વિષે બુધમાંથી મગળ ખાદ કરીને લગ્ન યુકત કરવું તે ક સહમ જાણવું. દિવસ અને રાત્રિને વિષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com