________________
૪૮
તાજિકસાસ ગ્રહુ.
૮-૮-૧૭
વર્ષ પ્રવેશ હેાય તેા સૂર્યસ્પષ્ટ ૧૧-૧૭-૩૦-૩૧ માંથી સ્પષ્ટચંદ્ર ૦-૩-પર૨૭ બાદ કર્યાં તે શેષ ૧૧-૧૩-૩૮-૪ રહી તેમાં સ્પષ્ટ લગ્ન --૨૬ યુક્ત કર્યું તે ૭–૨૧-૫૫-૩૦ પુણ્યસહંમ આવ્યું, આમાં શાધ્યક્ષ અને શુદ્દયાશ્રયની વચ્ચે લગ્ન છે માટે એક રાશિ યુક્ત કરવી નહિ. આ પ્રમાણે બીજા સહમે કરવાં. તેમાંના દૃશ સહમે બનાવેલાં છે તે તપાસી જવાં, व्यत्यस्तमस्माद्गुरुविद्ययोस्तु संसाधनं पुण्यवियुक्सुरेज्यः ॥ दिवाविलोभं निशिपूर्ववत्तु यशोभिधं तत्सहमं वदंति ॥ ६५ ॥
અર્થ:—ગુરૂ અને વિદ્યાસહમ ગુણ્ય સહમથી વિપરીત છે અર્થાત્ દિવસને વિષે વર્ષ પ્રવેશ હાય તા સૂર્ય માંથી ચંદ્ર ખાદ કરીને લગ્ન યુક્ત કરવું. અને રાત્રિને વિષે ચંદ્રમાંથી સૂર્ય ખાદ કરીને લગ્ન યુક્ત કરવું. દિવસને વિષે ગુરૂમાંથી પુણ્યસહમમાં બાદ કરીને લગ્ન મુક્ત કરવું. રાત્રિને વિષે પુણ્યસહમમાંથી ગુરૂ આર કરીને લગ્ન મુક્ત કરવું તે યશસહમ જાણવું.શાધ્યક્ષે ત્યાદિ સસ્કાર સર્વ સહનામાં આપવા. ૬૫ पुण्यसद्मगुरुसद्मतस्त्यजेत् व्यत्ययोनिशि सितान्वितं च तत् ॥ सैकतातनुवदुक्तरीतितो मित्रनामसहमं विदुर्बुधाः ॥ ६६ ॥ અર્થ:—દિવસને વિષે ગુરૂસહમમાંથી પુણ્યસહમ બાદ કરીને શુક્ર યુક્ત કરવા અને રાત્રિને વિષે પુણ્યસહમમાંથી ગુરૂ સહમ બાદ કરીને શુક્ર યુક્ત કરવા તેને પૂર્વોક્ત શેાધ્યક્ષે ત્યાદિ સંસ્કાર આપવાથી મિત્રસહમ થાય છે, ૬૬
शोधयेदुक्तवत्स्यान्माहात्म्यंतन्नक्तमस्माद्विलोमम् ॥
पुण्याद्भौमं शुक्रं मंदादन्हिनक्तं विलोममाशाख्यं स्यादुक्तवच्छेषमूह्यम् ||६७|| અઃ—દિવસને વિષે પુણ્યસંહમમાંથી મંગળ ખાદ કરીને લગ્નયુક્ત કરવું અને રાત્રિને વિષે મગળમાંથી પુણ્યસહમ ખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે માહાત્મ્ય સહમ જાણવું. દિવસને વિષે નિમાંથી શુક્રષાદ કરીને લગ્ન યુક્ત કરવું અને રાત્રિને વિષે શુક્રમાંથી નિખાદ કરીને લગ્ન યુક્ત કરવું તે આશા સહમ જાવું. ૬૭ सामर्थ्यमारात्तनुपं विशोध्य नक्तं विलोमं तनुपे कुजे ॥ जीवाद्विशुद्धयेत्सततं पुरावद्भ्रातार्किहीनाद्गुरुतः सदोह्यः ॥ ६८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com