________________
^^
^^
^^
^^
^^
ગણિતાધ્યાય ૧ લે.
अत्र विशेषमाह. स्वेष्टान्न शुद्धयेद्गतगम्यकालः सूर्यस्य चेद्वै खगुणैर्विनिघ्नात् ॥ भक्ताल्लवाद्यं तु निजोदयैस्तद्धीनं युतं तिग्मरुचौ तनुःस्यात् ॥२८॥
અર્થ – સ્પષ્ટ લગ્ન કરતાં અથવા દશમભાવ કરતાં સૂર્યને ભુતકાળ અથવા ભાગ્યકાળ પોતાની ઈચ્છઘડીની પળમાંથી ન શોધાય તો તે ઈષ્ટપળાને ૩૦ થી ગણું સાયન સૂર્યની રાશિના ઉદયમાનની પળોથી ભાગ લેતાં જે અંશાદિ ફળ આવે તે ભક્તકાળ હોય તે સૂર્યમાંથી બાદ કરવાથી અથવા ભેગ્યકાળ હોય તો સૂર્યમાં મુક્ત કરવાથી સ્પષ્ટલગ્ન અથવા દશમોભાવ થાય છે. ૨૮
ઉદાહરણ –સ્પષ્ટસૂર્ય ૧૧-૧૭–૩૦-૩૧ છે તેમાં અયનાંશા ૨૩-૭–૫૮ યુક્ત કરવાથી ૦–૧૦–૩૮–૨૯ સાયનસૂર્ય થયું. તેના અંશાદિ ૧૦-૩૮–૨૯ ભુકતાંશ હોવાથી ૩૦ માંથી બાદ કર્યા તે ૧૯-૨૧-૩૧ ભાગ્યાંશ થયા. સાયનસૂર્યની મેષ રાશિના લંકાદયમાન ૨૭૮ થી ગણ્યા તો ૫૩૮૧–૪૧-૩૮ આવ્યા, તેને ૩૦ થી ભાગ લેતાં ૧૭૯-૨૩–૨૩–૧૬ સૂર્યને પળાત્મક ભોગ્યકાળ આવ્યો. તે પૂર્વોત્તત ઘડી છે પળ ૨૬ ની કુલ પળો ર૬ માંથી બાદ જ નથી તેથી પૂર્વોતની પળો ૨૬ ને ૩૦ થી ગણ્યા તે ૭૮૦ આવ્યા. તેને સાયન સૂર્યની મેષ રાશિના લકેદયમાન ર૭૮ થી ભાગ લેતાં લબ્ધ અંશાદિ ર-૪૮-ર૦ આવ્યા. તે ભોગ્યકાળ હોવાથી સ્પષ્ટસૂર્ય ૧૧૧૭–૩૦-૩૧ માં યુકત કરવાથી ૧૧-૨૦–૧૮–૫૧ ચોથોભાવ આવ્યો. તેમાં ૬ રાશિ યુકત કરવાથી પ-૨૦–૧૮-૫૧ દશમભાવ આવ્યો.
માવથ ઘણa. द्विसंधिमध्ये स्थितखेटके स्यात्फलं तु तद्भावजमेव नूनम् ॥ द्विसंधितो न्यूनबहुलयुक्ते फलं भवेत्पूर्वपराख्यभावे ॥ २९ ॥
અર્થ:આરંભસંધિ અને વિરામસંધિના વચલા ભાવમાં રહેલો ગ્રહ તેજ ભાવનું ફળ આપે છે. અર્થાત્ આરંભસંધિથી અધિક અને વિરામસંધિથી ઓછો ગ્રહ હોય તો તે પાછળના ભાવનું ફળ આપે છે અને વિરામસંધિથી અધિક ગ્રહ હોય તો તે આગળના ભાવનું ફળ આપે છે. અને જે ગ્રહ, સંધિની બરાબર હોય તે તે કાંઈ પણ ફળ આપતો નથી. ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com