________________
॥ ॐ श्री गणेशाय नमः ॥
॥ ताजिकसारसंग्रहः ॥ ( वर्षपत्रिका निबंध : )
॥ सोदाहरण गुर्जर भाषानुवाद संवलितः ॥
ગાણતાવ્યાય ૧લો.
मङ्गलाचरणम. श्रीमच्छङ्करहैमजा प्रियसुतं लम्बोदरं शारदां ज्योतिःशास्त्रविभूषणं दलसुखं सिद्धांतगं देशिकम् || त्वा श्रीनगरस्थपण्डितमतो वृन्दावनोऽहंद्विजः कुर्वे ताजिकसारसंग्रहमिमं ग्रन्थं बुधानां मुदे ॥ १ ॥
શેાભાયમાન શકર અને પાર્વતીના પ્રિયપુત્ર ગણપતી, સરસ્વતી, તથા જ્યોતિ:શાસ્ત્રના આભૂષણરૂપ સિદ્ધાંતને પામેલા ગુરૂવર્ય જ્યેાતિવિ દલસુખરામને નમસ્કાર કરીને શ્રીનગર ( અમદાવાદ )માં રહેનાર પડિતાએ માનેલો હું... ભટ્ટ વૃંદાવન નામનો બ્રાહ્મણ આ “ તાજિસારસંગ્રહ ” નામના ગ્રન્થ પંડિતાના હર્ષના માટે કરૂં છું. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com