________________
ફળાધ્યાય ૩ જો.
कर्मस्थितो मासपतिर्नराणां करोति संतानसुखं प्रतापम् ॥ स्त्रीणां विलासं धनधान्यलाभं सर्वार्थलाभं कथितं मुनीन्द्रैः || २७५ || અર્થ:—માસપતિ દશમાસ્થાનમાં રહેલા હાય તા માણસાને સંતાનનું સુખ, પ્રતાપના વધારા, સ્રીએથી વિલાસ, ધન અને ધાન્યના લાભ તથા સર્વ પ્રકારના અર્થોની સિદ્ધિ કરે છે. એ પ્રમાણે મુનિશ્વર કહે છે. ૨૭૫
लाभे भवेन्मासपतिर्नराणां यदा तदा स्याद्विततं च लाभम् ॥ कान्तासुखं सद्मसुखं विलासं युक्तेक्षितः सौम्यखगैः प्रमोदम् ॥ २७६ ॥
૧૮૯
અ—માસપતિ લાભસ્થાનમાં શુભગ્રહેાથી યુક્ત અથવા હૃષ્ટ થઇને રહેલા હાય તેા માણસાને લાભને વધારે, સ્ત્રીનું સુખ, ઘરનું સુખ, નાના પ્રકારના વિલાસ તથા હર્ષી ઉત્પન્ન કરે છે. ૨૭૬ व्ययस्थितो मासपतिः करोति धनव्ययं धान्यविनाशनं च ॥ शिरोऽङ्गपीडां सुतसौख्यनाशं जायादिकष्टं रिपुविग्रहं च ॥ २७७ ॥
અ:—માસપતિ ખારમાસ્થાનને વિષે રહેલા હાય તા ધનના ખર્ચ, ધાન્યના નાશ, માંથામાં અને શરીરમાં પીડા, પુત્ર સુખની હાનિ, સ્ત્રી આદિને કષ્ટ તથા શત્રુથી વિગ્રહ કરે છે. ૨૭૭ मासे भावगतमुंथाफलम्
शरीरेऽति सौख्यं सुतेभ्यः प्रमोदं सुखं कामिनीकेलिजं मित्रलाभम् ।। नरेशाद्धनाप्तिं यशोवृद्धिनित्यं नृणां लग्नगा मासवेशे हि मुन्था ॥ २७८ ॥
અ:—માસપ્રવેશને વિષે મુંથા લગ્નમાં હાય તા માણસને શરીરથી અત્યંત સુખ, પુત્રાથી આનંદ, સ્ત્રીના ભાગવિલાસનું સુખ, મિત્રના લાભ, રાજાથી ધનની પ્રાપ્તિ તથા નિરંતર યશની વૃદ્ધિ કરે છે. मति निर्मलां नित्यमिष्टान्न भोगं विनाशं रिपूणां नृपाद्वित्तलाभम् || सुहृद्भिः सुखं मुन्हा वित्तगा चेन्नराणां हि मासप्रवेशे विधत्ते ॥ २६० ॥
અઃ—માસપ્રવેશને વિષે મુંથા ધનસ્થાનનાં હાય તા માણુસાને નિર્માંળ બુદ્ધિ, નિત્ય મિષ્ટાન્નભાજન, શત્રુઓના નાશ, રાજાથી ધનના લાભ તથા મિત્રવર્ગથી સુખની પ્રાપ્તિ કરે છે. ૨૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com