________________
૧૮૮
તાજિકસારસંગ્રહ.
સુવર્ણ ના લાભ, સારા માણસાની સ ંગતી તથા બ્રાહ્મણ અને દેવતા ઉપર ભક્તિ ઉત્પન્ન કરે છે. ૨૬૯ मासेश्वरः पंचमगः करोति धनागमं संततिमेव सौख्यम् ॥ स्त्रीणां विलासं रिपुरोगनाशं सुखार्थसिद्धिं तनुतेत्रमासे ॥ २७० ॥ અ:—માસપ્રવેશને વિષે માસપતિ પાંચમા સ્થાનમાં હાય તા ધનનેા લાભ, સંતાનનું સુખ, સ્ત્રીથી વિલાસ, શત્રુ અને રેગને નાશ તથા સુખ અને અની સિદ્ધિ કરે છે. ૨૭૦ मासेश्वरः शत्रुगतः करोति रोगागमं वाहनवित्तहानिः
शत्रुदयः कार्यकृता न सिद्धिः प्रमेहपीडा कथिता मुनीन्द्रैः ॥२७१ ॥ અર્થ:—માસપતિ છઠ્ઠા સ્થાનમાં રહેલા હોય તેા રાગના વધારે, વાહન અને ધનની હાનિ, શત્રુના ઉદય, કાર્ય કરવામાં નિષ્ફળતા અને પ્રમેહની પીડા કરે છે. એમ મુનીશ્વરા કહે છે. ર૭૧ कलत्रगो मासपतिर्यदा स्याज्जायाविलासं कुरुते सदाऽसौ ॥ व्यापारसिद्धिं धनधान्यमुचैर्युक्तेक्षितश्चेत्खलु सौम्यखेटैः ॥ २७२॥
અઃ—જ્યારે માસપતિ શુભ ગ્રહેાથી યુક્ત અથવા દૃષ્ટ થઈને સાતમાસ્થાનમાં રહેલા હાય તેા નિર ંતર સ્ત્રીથી વિલાસ, વ્યાપારમાં સિદ્ધિ તથા ઘણા પ્રકારે ધનધાન્યના વધારા કરે છે. ૨૭૨ मासेश्वरो मृत्युगतः करोति वपुः प्रणाशं बलबुद्धिनाशम् ॥ रमावियोगं सुतबंधुखेदमितस्ततः संभ्रमणं करोति ॥ २७३ ॥
અ:—માસપતિ આઠમાસ્થાનમાં ગયેલેા હાય તે શરીરની હાનિ, બળ અને બુદ્ધિના નાશ, લક્ષ્મીને વિયેાગ, પુત્ર અને ભાઈથી ખેદ તથા દેશવિદેશમાં ભ્રમણ કરાવે છે. ૨૭૩ मासेश्वरो भाग्यगतो नराणां भाग्योदयं धर्मविवर्द्धनं च ॥ स्त्रीणां विलासं खलु मित्रलाभं संतानसौख्यं प्रकरोति नूनम् ॥२७४॥ અ:--માસપતિ નવમાસ્થાનમાં ગયેલે હેાય તા માણસાને ભાગ્યના ઉદય, ધર્મના વધારા, સ્રીએથી વિલાસ, મિત્રના લાભ તથા નિશ્ચય સંતાનનુ સુખ કરે છે. ૨૭૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com