________________
૧૮૪
તાજિકસાસંગ્રહ.
दशा शनेः स्वल्पबलस्य पुंसां तनोति दुःखं रिपुतस्करेभ्यः ॥ दारिद्र्यमात्मीयजनापवादं रोगं च शीतानिलकोपमुग्रम् ॥ २५० ॥
અર્થ:-—અલ્પમળી શિનની દશા હાય તા માણસાને શત્રુ અને ચારાથી દુ:ખ મળે છે, તથા દરિદ્રતા, પેાતાના માણસેાથી જુઠા કલંક, શીત અને વાયુના કાપથી મેાટા રોગની ઉત્પત્તિ થાય છે.૨૫૦ दशा शनैर्नष्टबलस्य पुंसामनेकधातुव्यसनानि दत्ते ॥ स्त्री पुत्रमित्रस्वजनैर्विरोधं रोगाभिवृद्धिं मरणेनतुल्यम् ॥ २५१॥
અ:——હીનખળી શનિની દશા હોય તેા માણસાને અનેક પ્રકારના વ્યસન, સ્ત્રી, પુત્ર, મિત્ર અને પેાતાના માણસેાથી વિશધતા તથા રાગાદિના વધારા મરણ બરાખર થાય છે. ૨૫૧ लग्नात्रिषष्ठायगतोऽर्कपुत्रो निद्यपि सोर्द्ध फलदो दशायाम् ।। याति त्वसौ मध्यवलः शुभत्वं संपूर्णवीर्योतिशुभो निरुक्तः ॥ २५२॥ અ:--શનિ લગ્નથી ૩-૬-૧૧ સ્થાનમાં રહેલે હેાય તે તે અળવાન જાણવા અને તે સૂર્ય ની બરાબર ફળમાં ફેરફાર કરે છે. પર लग्नदशाफलम्
हेममुक्ताफलद्रव्यलाभमारोग्यमुत्तमम् ॥
कुरुते स्वामिसन्मानं दशालग्नस्य शोभना ।। २५३ ।। અર્થ:—પૂર્ણ ખળી લગ્નની દશા હાય તા સુવ, મોતી અને ધનના લાભ, શરીરની ઉત્તમ આરોગ્યતા, તથા વડીલેાથી સન્માન આપે છે. ૨૫૩
लाभं दिष्टेन वित्तस्य मानहीनस्य सेवनम् ॥
मनसो विकृतिं कुर्याद्दशा लग्नस्य मध्यमा || २५४॥ અ:—મધ્યમગળી લગ્નની દશા હાય તા પેાતાના નશીખથી ધનના લાભ, માનથી હીન માણસની સેવા તથા મનમાં સંકલ્પ વિકલ્પ કરાવે છે. ૨૫૪
विदेशमगनं क्लेशं बुद्धिनाशं कदव्ययम् ॥
मानहानिं करोत्येवं कष्टा लग्गदशा फलम् ॥ २५५ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com