SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ફળાધ્યાય ૩ જો. ૧૮૩ दशा भृगोरल्पबलस्य दत्ते मतिभ्रमं ज्ञानयशोर्थनाशम् ॥ कदन्नभोज्यं व्यसनामयाति स्वीपक्षवैरं कलिमप्यरिभ्यः ॥२४५॥ અર્થ:–અલ્પબળી શુકની દશા હોય તે બુદ્ધિનો ભ્રમ, જ્ઞાન, યશ અને ધનને નાશ, જુવાર અને બાજરીનું ભેજન, વ્યસન અને રેગની પીડા, સ્ત્રી પક્ષથી વૈર તથા શત્રુ પક્ષથી લેશ પણ થાય છે. ૨૪૫ दशा भृगोनष्टबलस्य दत्ते विदेशयानं स्वजनैर्विरोधम् ॥ पुत्रार्थभार्याविपदो रुजश्च मतिभ्रमोपि व्यसनं महच्च ॥२४६॥ અથડ–હીનબળી શુકની દશા હોય તે પરદેશગમન, પિતાના માણસોથી વિરાધ, પુત્ર, ધન અને સ્ત્રી આદિથી વિપત્તિ, રોગ, બુદ્ધિને ભ્રમ તથા મોટું વ્યસન પ્રાપ્ત થાય છે. ૨૪૬ लग्नाद्वययाष्टारिगृहं विहाय दैत्याधिपः शेषगृहेर्द्धदः स्यात् ।। याति त्वसौ मध्यबल: शुभत्वं संपूर्णवीर्योऽतिशुभो निरुक्तः॥२४७॥ અર્થ:--શુક લગ્નથી ૧૨-૮-૬ સ્થાન સિવાય બીજા સ્થાનમાં રહેલો હોય તે બળવાન જાણવો અને તે સૂર્યની બરાબર ફળમાં ફેરફાર કરે છે. ૨૪૭ शनिदशाफलम् दशा शनेः पूर्णबलस्य दत्ते नवीनवेश्माम्बरभूमिसौख्यम् ॥ आरामतोयाश्रयनिर्मितिश्च म्लेच्छातिसंगानपतेधनाप्तिः ।। २४८ ॥ અર્થ –પૂર્ણ બળી શનિની દશા હોય તે નવાં ઘર, વસ્ત્ર અને જમીનનું સુખ, વિસામે અને જળસ્થાન અર્થાત કૂવા, વાવને કર્તા, તથા પ્લેચ્છ અને રાજાથી ધનની પ્રાપ્તિ થાય છે. ૨૪૮ दशा शनेमध्यवलस्य दत्ते खरोष्ट्रपाखंडजतो धनाप्तिम् ।। वृद्धांगनासंगमदुर्गरक्षाधिकारचिंताविरसानभोगः ॥२४९॥ અર્થ:–મધ્યમબળી શનિની દશા હોય તે ગધેડા, ઊંટ અને પાખંડથી ધનની પ્રાપ્તિ, વૃદ્ધ સ્ત્રીને સંગમ, કેટ કિલ્લાની રક્ષાના અધિકારની ચિંતા તથા સ્વાદ રહિત અન્નનું ભજન પ્રાપ્ત થાય છે. ૨૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તથા નિવારકા રહેલો હોય તેલથી ૧૨-૯ www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy